________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત પ્રતિકુળમાં તિ અરતિ નહિ માનનારે મુનિ અનાસકત થાય છે.
"तिण संथारनिसलो नह रागदोस भय मोहो, जं पावइ मुत्तिसुह, कत्तो तं चकवट्ठी वि॥१॥ बायसहावविलासी; आयविमुद्धो वियोजिये धम्मे, नरसुरेसुविमसयविलासं, तुच्छं निस्सारं मन्नति ॥२॥
અથર–તૃણ કે ડાભના સંથારામાં બેઠેલ મુનિ મહારાજ કે જેમના રાગદ્વેષ અહંકાર મેહ માયા કપટ વિગેરે ચાલ્યા ગયા છે. તે જે મુક્તિનું સુખ પામે છે. તેની પાસે ચક્રવતિ ઈન્દ્ર નાગેન્દ્રનું સુખ કઈ પણ હિસાબમાં નથી જ, કારણ કે તે મુનિવર શરીરમાં વસતા હોય તાપ ટાઢ શરતી થાય થાય ભૂખ તરસ લાગે, પણ તે તે શરીરના ધર્મ છે. તેથી આત્મ સ્વરૂપને ભિન્ન ગણતા હોવાથી આત્મ સ્વરૂપના ધ્યાનમાં રમણતા કરનારા હેવાથી પૂર્ણ ભાવે તેની રમણતામાં જે આનંદ અનુભવાય છે. તેની પાસે નરેન્દ્ર સુરેન્દ્રના સર્વ ભેગવિલાસ તૃણ સમાન તુચ્છ સર્વથા સાર વિનાના તેમ પૂજે માને છે. તેથી સર્વ ઈન્દ્રિયોના જે વિકારી ભાવ છે. તેને સર્વથા ત્યાગ કરીને વિજિતેન્દ્રિય થયા છે. તેમને જે સ્વપર સવરૂપની વહેંચણી રૂ૫ વ્યાપાર તેજ વસ્તુતઃ સમગ્ર પ્રકારને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. તેજ સત્ય વૈરાગ્ય છે. તે જ વૈરાગ્ય સિદ્ધિરૂપવિભૂતિની પ્રાપ્તિ માટે થાય છે. જે ૧૩૩ છે साम्यभावस्थितो हंसो, न द्वेष्टि नैव काङ्क्षति भवे मुक्तौ समत्वं हि, माय सिदोऽभिधीयते. ॥ १३४ ॥
For Private And Personal Use Only