________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત
સવ રાજ લેાકમાં રહેલા જડ ચેતન પદાર્થોના જ્ઞાતા હાવાથી સર્વે જ્ઞેય પદાર્થાંમાં જ્ઞાન શક્તિરૂપ જ્ઞપ્તિથી પણ વ્યાપક હાવાથી વિભુ છે. આત્મા પરમ બ્રહ્મનું સ્વરૂપ જોવા ઈચ્છતા પરમશુદ્ધ પરમાત્મા સ્વરૂપનુ માત્મા રૂપાતીત ધ્યાનવડે પ્રત્યક્ષ કરી શકે છે. શ્રીહેમચંદ્રાચાય પ્રભુ ચેાગશાસ્ત્રમાં જણાવે છે કે
आत्मानमात्मना वेति मोहत्यागाद यथाऽऽत्मनः तदेव तस्य चारित्रं तज्ज्ञानञ्च दर्शनम् ||२||
આમાને આત્માજ જોઇ જાણી શકે છે પણ તે જ્યારે માહ અજ્ઞાન મિથ્યાત્વ મમતાના ત્યાગ કરે ત્યારેજ જાણી શકે છે. જેમ દુનિયામાં ચશ્મા ઝીણી વસ્તુને સ્થુલ કરી દેખાડે છે. તેમ આમાં નથી. આત્મા સ્વ શકિતથી માહાદના ત્યાગ કરે ત્યારેજ તે રૂપસ્થ રૂપાતીત ધ્યાનવડે જાણી સકે છે. તે ધ્યાતા ધ્યાન અને ધ્યેયના એકત્વ ભાવ થાય તે જ તેનું દર્શીન, તેમાં રમણતા, તેની વિચારણા રૂપ જે આત્મ પરિણતિ તેજ સાચુ ચારિત્ર જ્ઞાન અને દૃશ્યૂન છે. એમ સમજવુ તેનું દર્શન કરનારા તેજ સાચા સન્યાસી ફકીર યાગી સાધુ
મહાત્મા સમજવા. ૫ ૧૩૨
निर्ममो निरहंकारी, निरासक्तो जितेन्द्रियः । ज्ञानगर्भित वैरागी, सिद्धभूमाय कल्पते ॥ १३३॥
અથ ઃ—જે નિ`મ હાય, નિરર્હ કારી હાય, નિરાશક્ત અને જિતેન્દ્રિય હાય તેના જે વૈરાગ્યભાવ તેનેજ જ્ઞાન
For Private And Personal Use Only