________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મર્ધન ગીતા
૨૭૫
હવે જેઓએ ઉપર જણાવેલી પુદગલ માયાથી બનેલ વૈભવ ભેગની લાલચને સંન્યાસ કરેલ હોય તેઓનું મન પરમાત્માના તથા આત્માના સ્વરૂપમાં શોધન કરવા તરફ વળે છે. તેને ગુરૂ પાસેથી જે અનુભવ થયો હોય તેને ધ્યાનથી ચેયમાં ઉતારતો સંન્યાસી યેગી ચતિ સાધુ સંતે દ્રવ્યત્વની અપેક્ષાથી આત્માનું અસંખ્ય પ્રદેશિત્વ ચારિત્ર વીય ઉપગ વંતપણું તે ગુણેથી સદા સત્તાવડે અવિચલિતત્વપશું હેવાથી કુટસ્થત્વ કહેવાય છે. એટલે કટ પટ શરીરાદિ જડ વસ્તુઓમાં જુદા સ્વરૂપમય ચૈતન્ય જ્ઞાનદશન ચારિત્ર વિર્ય ઉપગ ધર્મો છે તેથી આત્મા સ્વ સ્વરૂપી અવિચલિત હોવા છતાં સત્તાએ સર્વ લોક વ્યાપક વિભુ છે. ગીતા જણાવે
છે કે.
શ્રાવિકો પુછી જો શાશ્ચાક્ષર વ ા, क्षरः सर्वाणि भूतानि कुटस्थो, ऽक्षर उच्यते ।
આ જગતમાં બે પ્રકારના પુરૂષો-પદાર્થો છે. એક ક્ષર મળવું–વિખરવું-વિનાશ પામ એવા જડ પદાર્થોને પુદુગલ રૂપ એક પદાર્થવ ધવત્ જડ ભૂત રૂ૫ પુરૂષ ગણાવ્યો છે. બીજો અક્ષર કોઈપણ કાલે જ્ઞાન દશને ચારિ. ત્રાદિ ચૈતન્ય સ્વરૂપતા નાશ નહિ પામતી હોવાથી સ્વ સ્વભાવમાં નિજ સત્તાથી અવિચલિત હોવાથી અક્ષર નાશ નહી પામનાર એવે, છતાં કમને બળથી કુટ–એટલે શરીર તેમાં અનાદિકાલથી વસતે હોવાથી કુટસ્થ શરીરધારી આત્મા દ્રવ્યત્વ ભાવે અક્ષર જ છે, તેમજ જ્ઞાન શક્તિથી
For Private And Personal Use Only