________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત પરહિત તથા પાપરહિત છે. તેમજ સત્તાથી લોકપ્રમાણ વ્યાપક છે. લેકમાં જે આકાશ ધર્મ અધર્મના જે અસંખ્ય પ્રદેશ છે. તેટલા જ પ્રમાણમાં આત્મા પણ અસંખ્ય પ્રદેશમય છે. તેમજ નિશ્ચયનયના શુદ્ધ સ્વભાવથી જ્ઞાનાદિ ગુણ પર્યાને કર્તા લેતા છે. વ્યવહારથી સંસારીત્વભાવે અશુદ્ધ હવાથી વકર્મ શરીર ઈન્દ્રિય મનને કર્તા ભક્તા છે. તે કર્મને અને તેને ફલને પણ તેજ ભક્તા છે. તે કર્મના આવરણથી યુક્ત હોવાથી દેહમાં વસે છે. તે પણ ચિત્ ઘન સ્વરૂપતા તેની સત્તાથી કાયમ જ છે. તે આત્મા શ્રુતજ્ઞાનને ચારિત્ર અને શ્રદ્ધાથી અભ્યાસ કરતાં જપ તપ ધ્યાન કરતા આત્મ સ્વરૂપના દયેય થઈને વ્યવહાર ધર્મની ક્રિયામાં એક નિષ્ઠાવંત થયેલો જીવ-ગી મુનિ ૫સ્થ વા રૂપાતીત ધ્યાન કરતે આત્મ સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન કરે છે. તેમ વીતરાગ કેવલી ભગવંતે જણાવે છે. ૧૩૧ છે
संन्यासिना परं प्राप्यः, कुटस्थो निश्चलो विभुः, ममत्वमावसंन्यासा,दात्मा संन्यासवान् स्मृतः॥१३२॥
અથ–સંન્યાસીઓએ કુટસ્થ નિત્ય વિભુ એવા પરમાત્માને પ્રાપ્ત કરીને મમત્વ ભાવને સંન્યાસ કરવાથી આત્મા સત્ય સંન્યાસી થાય છે. જે ૧૩૨ ૫
વિવેચન –જેઓએ સંસાર ભેગ વૈભવનો લાભ લાલચને ત્યાગ કર્યો છે તે સ્ત્રી ધન કુટુંબ પુત્ર વિગેજેને ત્યાગ કરે છે. તેઓ સંન્યાસી કહેવાય છે. જે પુરૂષાએ ભાષા તૃષ્ણ અને કામાદિને ત્યાગ કર્યો હોય તે સંન્યાસી.
For Private And Personal Use Only