________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શીન ગીતા
ભાવથી જાણે છે. એટલે આત્મા પાતાના સ્વરુપને યથાર્થ શુદ્ધ થતાં સવના જ્ઞાતા પ્રમાતા સ્વરૂપ મણુ ભેગી આત્મદશી થાય છે.
૨૭૩
सम्यक् श्रुतेन संप्राप्यो देहस्थो चिनो जिनः कैश्विद् ध्यानक्रियानिष्ठै, - ज्ञनिभिर्दृश्यते प्रभुः ॥ १३१ ॥
અઃ— દેહમાં વસેલા ચિદ્ઘન જિન સમ્યગ્ શ્રુત જ્ઞાનથી જણાય છે. અને કેટલાક ધ્યાન ક્રિયામાં નિષ્ટ થયેલા જ્ઞાનીએ તે પ્રભુ આત્મ સ્વરુપ દેખે છે. ૫ ૧૩૧ ॥
વિવેચનઃઆત્મા કથી ઘેરાએલા હેાવાથી શરીર મન અને ઇન્દ્રિયનું ઘર કરીને તે અનાદિ કાલથી વસેલા છે. આમ હાવા છતાં પણ તેનુ ચિદ્ઘનત્વ પરમાત્મા જીનેશ્વર અને સિદ્ધની સમાન સત્તાએ શુદ્ધ ઠરેલ હાવાથી તે અપેક્ષાએ જીનેશ્વર સંગ્રહનયથી શુદ્ધ કહેવાય છે. જેમકે જાતિવત પથ્થરમાં જો સુંદર પ્રતિમા થવાની ચૈાગ્યતા હેાવાથી સત્તાએ ગૌણભાવે તે વસ્તુ તેમાં ગણી શકાય છે, ભવ્ય આત્મામાં અરિહંત સિદ્ધત્વ પામવાની ચૈગ્યતા સત્તાએ ગૌણ ભાવે રહેલી છે. તેથી અરિહ ંત તે આત્મા સ ંગ્રહનયથી કહી શકાય છે જ. સ ંવેગરગશાલામાં જણાવે છે કે, नाणार पंत गुणोववेयं, अरुवमणहं च लोगपरिमाणं । कत्ता भोत्ता जीवं मन्न हु सिद्धाणं तुलमिणं ॥ १ ॥
For Private And Personal Use Only
અજીવ આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર વીય ઉપયાગ વિગેરે ગુણ પર્યાયની અનંતતાથી યુક્ત છે. અને નિશ્ચયનયી
૧૮