________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૦
મા. ઋદ્ધિસાગરસુકૃિત વિવેચન સહિત
निर्देश्यं क्षायिकं भव्यं भव्याऽभव्यस्वभावकम् आधिव्याधिविनिर्मुक्त, तन्मे स्थानं सनातनम् ॥ १२९ ॥ અર્થ - વૈશ્યા ગિનાના તથા સુંડર ક્ષાયિક ભાવ વત તથા ભવ્યાલચૈત્ર સહજ સ્વભાવવાળા આધિવ્યાધિથી સદા મુકત એવુ સિદ્ધ પરમાત્માનું અને મારૂં સ્થાન છે. વિવેચન :- સંસારી આત્મા કૃષ્ણે નીલ કપાત તેજો પદ્મ શુકલ લેશ્યા ત હાય છે. જ્યાં સુધી શુભાશુભ મનને વ્યાપાર થાય ત્યાં સુધી તે લેસ્યાની ઉત્પત્તિ વર્તે છે. શુભ કાર્ય કરનારાને તે પદ્મ શુકલ વૈશ્યા હાય છે. અશુભ કાર્ય કરનારાને નરક ગામી જીવને કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યા હૈાય છે. તેના મેાક્ષ સ્થાનમાં અભાવજ છે. તેમજ સ કમ આવરણાના ક્ષય થવાથી અનંત જ્ઞાન દન ચારિત્ર વીર્ય નિરામાધવ અનંત જીવન અનુરૂલઘુત્વ અનામિત્વ વિગેરે ક્ષાયિક ભાવે સદા વર્તે છે. તેમજ ભવ્ય સુંદર અનેાપમ પરમાનદના ભક્તા છે. અચલ હાવાથી ભવ્યાભવ્યત્વ ભાવ પણ વર્તે છે. જેથી જે સ્વભાવ પ્રગટ થયેા છે તે અવિચલિત સદા શાશ્વત ભાવે વર્તે છે. તેમ કમ શરીર ઇન્દ્રિય મનને અભાવ હાવાથી સવ આધિવ્યાધિ ઉપાધિથી પણુ સદા મુકત જ છે. એવું જે સ્થાન સિદ્ધ પરમાત્માનું છે. તે જ સ્થાન પ્રાપ્ત કરવાની મારી સહજભાવે શિત હાવાથી સત્તારૂપે તે મારૂં ધામ અ ંતે છે. તેને હુ ભવ્ય હાવાથી જાગેલા ડાવાથી અલ્પ વખતમાં પ્રાપ્ત કરીશ જ. જ્યારે મારો તેવી જાગૃતિ આવી છે ત્યારથી હું અપુનઃ ધક થયા છે. ૫ ૧૨૯ ॥
ભાવ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only