________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
માન. માહુ જેને નથી અને સગા સંધી મિત્રાદિના સંગ અથવા કર્માંરૂપ મેહુમય મમતાના ભાગવૃત્તિના સંગ જેમણે સદા મનથી દૂર કર્યાં છે. વળી સત્તા અધ્યાત્મ ભાવમાં વર્તતા છતાં સર્વ પુટ્ટુગલ સુખની આશાઓના ત્યાગ કર્યાં છે. રાગદ્વેષ રતિ અતિ સુખ દુઃખ શત્રુ મિત્ર વિગેરેના ત્યાગ કરીને પુછુ જાગૃત્ થયેલા આત્મજ્ઞાની ચાગીએ અવશ્ય મેાક્ષની અવિચલિત લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. માક્ષને પામે છે. કે જ્યાં સૂ` ચન્દ્ર કે અગ્નિ પેાતાનુ કાર્ય કરી શકતા નથી વળી જે સ્થાનને પામીને ચૈાગી પાછે સંસારના આવમાં પડતા નથી તેવું પરમ પવિત્ર સહજાનંદમય મારૂ` આત્મ સ્વરૂપનું સહેજધામ છે. તેમજ સર્વ કર્મના સખીજનાશ થયેલા ડાવાથી તેવા ક ખ ધના અભાવ થાય તેથી આયુષ્ય ચારગતિ દશપ્રાણની ઉત્પત્તિ કે વિનાશ પણ નથી જ. જ્યાં કનું ખીજ હાય ત્યાં જ શુભ કે અશુભ કર્મીના અંધન અને માક્ષની પરપરા ડ્રાય છે. પરમાત્માઓ સિદ્ધ સ્વરૂપ હાવાથી તેના સથા અભાવ જ છે. કહ્યુ` છે કે, अदेहा दर्शनज्ञानोपयोगममूर्तयः ।
आकालं परमात्मानः सिद्धा सन्ति निरामयांः ।
For Private And Personal Use Only
૨૯.
શરીર રહિત જ્ઞાન દર્શન ચારિત્ર વીય ઉપચાસથી યુક્ત છતાં અમૃત-આકાર અને કમ લેપ વિનાના સદા કાલ પરમાનદ્મનાભેતા સિદ્ધ પરમાત્માએ રાગ શાક રહિત નિશમય વર્તે છે. ! ૧૨૮ ॥