________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“૨૬૮
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત ચિંતા, કુટુંબકલહ, શત્રુનું બલ વિગેરે ભાવે આત્માને મેહજન્ય ઉપાધિથી થાય છે. વસ્તુતઃ આત્મા નિશ્ચયભાવે તેથી ભિન્ન છે, સર્વ પદુગલિક ભાવેને ત્યાગ થવાથી જ પરમ શુદ્ધ સ્વરૂપ બાકી રહે તે આત્માનું સહજ શુદ્ધ સ્વરૂપ છે. તેવા પરમાત્માએ મુક્તિમાં વસે છે. તે કેવા છે તે જણાવતાં કહે છે કે જ્યાં જન્મ મરણ આદિ પુગલને ગ્રહણ મેચન રૂપ વ્યાપાર નથી સહજાનંદ ભગવાય છે. તે જ આત્માનું છેવટનું શાશ્વત ધામ છે. પરમાત્મતિમાં પૂજ્યશ્રી જણાવે છે કે,
यतो वाचो निवर्तन्ते, न च मनसो गतिः। शुदानुभवसंवेद्यं तद्धाम परमात्मनः ॥१॥
અથ–જેનું સ્વરૂપ કહી શકાય તેવું નથી મન પણ તેના સ્વરૂપને બેધ પામી શકતું નથી એક માત્ર શુદ્ધ અનુભવ વડેજ રૂપાતીત ધ્યાનયેગે પ્રાપ્ત થાય છે. તેમજ અનુભવથી જેનું સ્વરૂપ જણાય છે. તે પરમ ધામ પરમાત્માનું છે. વળી ગીતા જણાવે છે કે, निर्मान मोह जित संगदोषा अध्यात्मनित्या । विनिवृत्तकामा द्वन्द्व विमुक्ताः सुखसंक्षे । गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥ १ ॥
न तद् भाष यते सूर्यो न च शशांको न पावकं ॥ .. यद् गत्वा न विवर्तन्ते तद् धामं परमं मम ।
For Private And Personal Use Only