________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૬૭
અથ –જ્યાં હું અને તેને ભેદ નથી. જ્યાં દુખ વેલીની પરંપરા નથી. જ્યાં આયુષ્યની મર્યાદા નથી. નિ નથી પ્રાણે નથી તેવું પરમ ધામ મારૂં છે. ૧૨૮
વિવેચન – સંસારમાં પ્રાણીમાત્ર કર્મના સંબંધ સદા બંધાયે હોવાથી મોહના જેરથી જે પૂર્ણ કરેલા શુભાશુભ કર્મના ફલરૂપે પ્રાપ્ત થયેલા શરીર ઈન્દ્રિયે મન વિગેરેમાં અજ્ઞાન મેહ મિથ્યાત્વવડે જીવ હું ગોર છું. કાળો છું. આ રાજ્ય ધન સ્ત્રી દાસ સર્વે મારું છે. હું ઉંચ મહા બ્રાહ્મણ આચાયર છું, તું નેકર શિષ્ય કે ગુલામ છે. તે ભેદ જ્યાં કર્મ શરીર ઈન્દ્રિય નથી, તેવું જે ક્ષેત્ર હેય તેમજ દુખની પરંપરાને જ્યાં સર્વથા અભાવ છે. તે પરમધામ મારું જ છે. તેથી અન્ય શરીર અને કર્મ છે. તે જ દુઃખનું કારણ છે. તેને ત્યાં અભાવ હોય ત્યાં દુઃખની અંશ જેટલી પણ સત્તા રહેલી જ નથી, તેમજ સંકલ્પ વિકલપને અભાવ થતાં નવા કમ બંધને અભાવ થવાથી આયુષ્ય અને પ્રાણેને પણ બંધ કે સત્તા નથી, સર્વ અહિંયાં ત્યાગ કરીને પરમ શુદ્ધ થયેલ આત્મા બ્રહ્મ સ્વરૂપ પરમાનંદ મેળવે છે. તે જ મારૂં સહજ ધામ અને સ્થાન છે તે માટે પાયે જણાવે છે.
उपाधिजनिता ये ये भावा जन्मजरादिकाः तेषां निषेधेन सिद्धरुपं परमात्मनः ॥ १ ॥
જે જે કર્મ સગી રાગદ્વેષની પરિણતિથી આઠ કમના વિકાર યોગે જન્મવ, બાલવ, યુવાનત્વ, વૃદ્ધત્વ, રંગ, વ્યાધિ,
For Private And Personal Use Only