________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
યના વિષયના ભેગમાં પ્રેમ કરીને તેની પ્રાપ્તિની તૃષ્ણ કરતોતિય“ચ યોનિનું કર્મ ઉપજે છે, તેમ તામસ પ્રકૃતિવાળો અજ્ઞાન મેહ આળસ પ્રમાદ નિદ્રાને ભગવતે આ રૌદ્ર ધ્યાનથી નરક તિર્યચનિમાં જવાયેગ્ય અશુભ કર્મ પ્રકૃતિને બાંધે છે. અને સત્વ પ્રકૃતિવંત માયાવિનાને સરલ હોવાથી દેવ ગુરૂ ધર્મની ભકિત કરતે પવિત્ર જ્ઞાન વડે આત્મ સ્વરૂપને પ્રકાશ પામતે શુભ કર્મને સાતવેદનીય કર્મને બંધ બાંધે છે. દેવાયુષ્યને ગીતામાં કહ્યું છે કે,
"तत्र सत्वनिर्मलत्वात्मकाशकमनामयम् । सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चाऽनघ ।
એમ હે નિષ્પા૫ અને સરલતાવડે માયા રહિત હોવાથી ગુરૂની ઉપાસના કરતાં જ્ઞાનની પ્રાપ્તિ સાથે ઈન્દ્રિય સંયમ કરતે સર્વ જીવેની અહિંસા પાળતે, રોગ વિનાને થયે છતે સુખ પૂર્વક સાતાથી ભેગવાય તેવા શુભ પુણ્ય કમને બાંધતે આત્મસ્વરૂપને પ્રકાશ પામે છે. અને નિરંતર આત્મ સ્વરૂપનું પદસ્થ પિંડસ્થ રૂપસ્થ ધ્યાનવડે આત્માને ત્રણે પ્રકૃતિથી રહિત કરીને શુદ્ધ પરમાત્મ સ્વરૂપ નિર્મલ નિરામય રંગરહિતચિરંજીવ બનાવે છે, શરીર ઈન્દ્રિય મન કમને ક્ષય કરીને પરમાનંદને પ્રત્યક્ષ ભક્તા બને છે. તેથી તે રૂપથી રહિત રૂપાતીત અને કમદિના સંગ-સંગ વિનાને થયે છતે શુદ્ધ પરમ બ્રહ્મ સદાશિવ બને છે. હું પણ નિજ સહજ સ્વભાવથી શુદ્ધ બ્રહ્મ સત્તા એ જ છું ૧૨૭ अहं त्वं नैव यत्राऽस्मि, दुःखवल्लिन यत्र च, नचायुर्योनिप्राणांश्च, तद्धाम परमं मम ॥१२८ ॥
For Private And Personal Use Only