________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૬૫
મુક્ત થયેલા એવા મારૂં ભય અને રોગવિનાનું સંગવિનાનું રૂપાતીત-રૂપવિનાનું શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે. ૨૭
વિવેચન :- આત્માનું સહજ વરૂપ સત્તાગત ભાવે પુદ્ગલ રૂ૫ રાજસ તામસ અને સત્વરૂપ ત્રણ પ્રકૃતિ વિનાનું છે.
'सत्वं रजस्तम इति गुणाः प्रकृतिसम्भवा । निबध्नाति महाबाहो देहे देहिनमव्ययम् ।६।
હે મહાબાહુ! સત્વ રાજસ તામસ એ રૂપ ત્રણ પ્રકૃતિ ના ગુણે દેહિ આત્મા દેહમાં વસતે છતે સત્તાથી અવિનાશી હોવા છતાં અનાદિ કાલના મિથ્યાત્વ અજ્ઞાન આદિ દેશના યેગે ઉપજાવે છે. તેમાં રજસ પ્રકૃતિથી પુદ્દગલ મયવિષય ભેગના રાગથી તેની પ્રાપ્તિની અત્યન્ત તૃષ્ણ વડે અશુભ કર્મને બંધ કરે છે અને તામસથી અજ્ઞાન મેહ પ્રમાદ આળસ નિદ્રા કરતે અશુભ કર્મ બાંધે છે. તથા સવપ્રકૃતિથી તપ સંયમ જ્ઞાનાભ્યાસવંત હોવાથી દેવગુરૂ ભક્તિ કરતે નવા જ્ઞાનને પ્રાપ્ત કરતે સાતા વેદનીય શુભ કર્મને બંધ કરે છે. તેમજ આત્માને નિર્મલ પ્રકાશ કરે છે. ગીતામાં જણાવ્યું છે કે,
" रजो रागात्मकं विद्धि, तृष्णासङ्गसमुद्भवम् ,॥ तमस्त्वज्ञानजं विद्धि, मोहनं सर्वदेहिनाम् , प्रमादालस्यनिद्राभिः, तन्निबध्नाति भारत ।
જસ રાગ રૂપ હોવાથી જી રજસ વડે પાંચ ઇન્દ્રિ
For Private And Personal Use Only