________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
આત્મદર્શનગીતા
“કantવત્ત ગરાસ્ટિવનગ્ન'શ્રીમાનું વાચક વર યશોવિજયજી જણાવે છે કે પિતાના ગુણો વડે જ આત્મા પૂર્ણતાની તૃપ્તિ પામે છે, ત્યારે જ તે શાશ્વત સુખનંદને ભેંકતા થાય છે. કારણ કે ગુણની પૂર્ણતા ભાવે તૃપ્તિ થઈ તે જ્યારથી થઈ ત્યારથી નાશ પામવાના ધર્મથી રહિત થઈને શાશ્વતી બની છે. પણ સાધક કાલમાં તે પૂર્ણ ન હોવાથી અપૂર્ણ હોવા છતાં પણ જેટલા જેટલા અંશે ગુણ શ્રેણમાં આગળ વધે છે તેટલા અંશે તે અવશ્ય એ કર્મ થી મુક્ત થયેલે જ હોય છે. જેમ ભારવાહકના માથા ઉપર જેટલો બેજે હોય તેટલામાંથી રસ્તામાં જે જે તેના ગ્રાહક મલે તેને તે આપતા આપતા જેટલો ગમે તેટલો ભાર વાહકના માથા ઉપરથી ઓછો થાય છે. તેમ જેટલા અંશે આત્મા ઉપાધિનો ત્યાગ કરે, મળેલી સંપત્તિનું દાન કરે તેટલે બેજે ચિંતા ઓછી થાય છે. શ્રીમદ્દ શેવિજયજી મહોપાધ્યાયશ્રી જણાવે છે કે “જે જે અંશે રે નિરુપાયિકપણું તે તે જાણે ધમ, સન્ દષ્ટિ ગુણ થકી ભવ લહે શિવ શર્મ” જેટલા અંશે જીવ કર્મની. પ્રવૃત્તિથી દૂર રહે, નવા કર્મને આવતા કે તે ચીન. કમરને ક્ષય કરે તેટલા અંશે તે અવશ્ય શાંતિનો અનુભવ હોવાથી મુક્ત રહે છે, તેમજ સમતા ભાવે ને ભેરવે છે. તેમજ તે આનંદ નિરંતર ભાવના શુદ્ધો પગ વડે વધતા મહાનંદનું ઉપાદાન થાય છે. આ ૬ તે વાતને જણાવતાં પૂજય
સર્વાશન પુરૂવાનું. સર્વેનુ ઘી-તે सच्चिदानन्दरूपेण, ध्रुव सार्वकालिकम् ॥७॥
For Private And Personal Use Only