________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચ્છા. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવરણ સહિત
વિવેચન-આત્માએ સહજ સ્વભાવથી નિત્ય સચ્ચિદાનદ સ્વરૂપ છે.તે પણ અનાદિકાળના કર્મીના મલથી ગાઢ લેપાયેલ હાવાથી અંશથી એટલે આઠ રૂચક પ્રદેશ વડે નિત્ય શુદ્ધ હોવાથીતે અંશથી શુદ્ધ છે જ, તેથી અપૂવ શુદ્ધ ગણાય છે. તેને સ્વરૂપનુ કાંઈક ભાન સ`ત્તિ પૉંચેન્દ્રિય અવસ્થામાં આવ્યા પછી સદ્ગુરુના ચૈાગે જીત વર ભગવંતના ઉપદેશરૂપ અમૃતનું પાન કરીને અનામિહને એળખે છે ત્યારે થાય છે તેથી હું ભિન્ન છું. શરીર, ઇન્દ્રિયા, મન એ મારા નથી. બાહ્ય દેખાતા લેગના સાધના મારા નથી. હું રાજા કે શેઠના નાકર કે દાસ નથી. જે કમ યાગથી જે ભેદ દેખાય છે તેથી હું સર્વથા ભિન્ન છું. મારૂં સહેજ સ્વરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે ને શરીરથી જુદુ' છે એમ નિશ્ચય કરીને સુદેવ, સુગુરૂ, સુધમ અહિંસારૂપ ધર્મ આચરતા છતા અંતરાત્મ ભાવને પામતા આત્મા પૂર્ણ ધર્મવંત જાણવા. તે આત્મા પેાતાના સહજ ગુણેાને પાસ કરવા સમ્યગ્ -નવ ત એવા પુદ્ગલ ભાગની ઈચ્છાનેા ત્યાગ કરીને સ્વશક્તિને અનુસારે સમ્યગ્ દર્શન જ્ઞાન અને ચારિત્રમાં વીય ને પ્રગટાવતા અનુક્રમે ગુણશ્રેણિએ ચડતા ચા સાધુના ગુણેાની ઉપાસના કરતા અપ્રમતભાવે ભાવચારિત્ર પણામાં આવીને તપ સયમ ત્યાગમાં સવેગ નિવેદ પૂર્વક ચડતા અપૂવ કરણરૂપ નિવૃત્તિ કરણરૂપ ચારિત્રને પામતે ક્ષાયિકભાવની ચેગ શ્રેણિ ઉપર આરૂઢ થઇને આત્મામાં સત્તામાં રહેલ રત્નત્રયીની ઉપર વળગેલા ક્રમ મલ ધેાતા ધાતા આવિર્ભાવે સહજ ગુણાની પૂર્ણતાને પામે છે.
શ્રાવકના
For Private And Personal Use Only
ક