________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
આત્મદ નગીતા
જે નિત્ય એવા સવ વિજ્ઞાન એટલે આપણી દૃષ્ટિમાં નહિ આવનારા અદૃશ્ય અને દૃશ્ય જડ પદાર્થો તથા ચૈતન્યવંત આત્માદિ પદાર્થાને કેવળજ્ઞાન દશ નવડે જોતા જાણતા હાવાથી તેમનું જ્ઞાન પણ વિજ્ઞાન કહેવાય છે. તેવા વિજ્ઞાન અને નિત્ય આનંદને ભાગવતા પરમાત્મા સ્વરૂપ પરમ બ્રહ્મ મય પ્રતિષ્ઠિત થયા છે. અને શુદ્ધ મુદ્ધ સ્વભાવમય નિત્ય વર્તે છે તે પરમાત્મા પરમ બ્રહ્મને મારા નમસ્કાર થાવ. આથી પૂધ એ આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય ઉપયેગમય નિત્યધર્મ છે. તેમાં રમણતા કરનારા સિદ્ધ પરમાત્મા શુદ્ધધને-જ્ઞાનને પામેલા હોવાથી બુદ્ધ કહેવાય છે. અવિચલિત ધર્મ વાલા હોવાથી બ્રહ્મા કહેવાય છે. નિવિ કારી હોવાથી શુદ્ધ પણ કહેવાય છે. તેઓ પૂર્ણધમની પ્રાપ્તિથી પૂર્ણાનંદના નિત્ય ભાકતા છે. તેની પ્રાપ્તિથી આત્માને આત્મદર્શનરૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં પૂછ્યું ઈચ્છા થાય છે, તેથી તે માટે અવશ્ય ઉદ્યમ કરવા, ા પ ા જે અંતરાત્મા દર્શને પ્રાપ્ત થયેલા છે તેઓ પૂર્ણુતા માટે દુધમ કેવી રીતે કરે તે કહે છે
――
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अपूर्ण: पूर्णतामेति, पूर्णधर्म प्रभावतः ।
येनांशेन स मुच्यते, तेनांशेन स मुक्तिभाक् || ६ || અર્થ:—આત્મામાં સત્તાથી પૂછ્યુંધમાં રહેલા છે. તે જ ધર્મના પ્રભાવથી અપૂર્ણ એવે અંતરાત્મા પૂર્ણતાને પ્રાપ્ત કરશેજ, તેથી સાધનકાળમાંજેટલા તેટલા અંશે તે. મુક્તિવાલે ગણાય છે. ।।
શેકમ મુકાય
For Private And Personal Use Only