________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવરણુ સહિત
૧
અઃ- આત્મા જ્યારે પેાતાના સહુજ સ્વરૂપમય ક્ષાત્માનું દર્શન-નિશ્ચયભાવે પ્રાપ્ત કરે છે ત્યારે પેાતાના દર્શનથી તે અપૂર્વ આનદ અનુભવે છે. તેથી જ્યારે તે પૂર્ણ દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે પૂર્ણધની પ્રાપ્તિથી સંપૂર્ણ આનંદને નિત્ય અનુમવતે વિચરે છે. પા
२
વિવેચન-સહજભાવે આત્મા જ્ઞાન દર્શન ચારિત્રરૂપે સચ્ચિ દાનંદ ધન છે. તેનું રૂપ અનાદિકાળથી માહના જોરે અવરાયેલું હતુ. તેને અપૂ`કરણ અનિવૃત્તિકરણ વડે અનંતાનુબ'ધીની ચેાકડી અને ત્રણ મેહનીય-મિથ્યાત્વ, મિશ્ર, અને સમ્યકૃત્વરૂપ ત્રણ પુદ્ગલરૂપ આવરણને દૂર કરીને આત્મસ્વરૂપની પૂર્ણરૂચિવ'ત થયેàા આત્મા પેાતાના સ્વરૂપની શ્રદ્ધાનું રૂત્રિપૂવક જે દન કરે છે તેથી અજ્ઞાન માર્ડના ક્ષયાપશમ ઉપશમ અથવા ક્ષાવિક ભાવ થવાથી દર્શન કરે છે. તેથી સ્વદર્શનના આન'તુ અનુભવતા છતા સમ્યજ્ઞાન ચારિત્રપૂણૅ ની પ્રાપ્તિ માટે મહાવીય ને પ્રગટાવતા એવા અંતરાત્મા પૂર્ણ ચારિત્ર ધર્મના પ્રભાવથી અપ્રમાદચારિત્રની શ્રેણિમાં ધ શુકલ ધ્યાનમય ગુણસ્થાનકે ચડતા સમાડુ તથા જ્ઞાના વરણ, દર્શનાવરણુ, અ ંતરાય કને ક્ષય કરીને પૂર્ણ સચ્ચિ દાનંદનો અનુભવ કરતા પૂર્ણાનંદના અનુભવ સાક્ષાત્ કરે છે. શ્રીમાન યશે વિજયજી મહેાપાધ્યાય પરમાત્મદર્શનમાં જણાવે છે કેઃ—
यत्र प्रतिष्ठितम् ।
>
नित्य निज्ञानपानादं शुद्धबुद्धस्वभावाय नमः तस्मै परमात्मने ॥ १ ॥
?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only