________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
આત્મદનગીતા
આવું આત્મદર્શન નિસગ સહજ ભાવે આત્મ શુદ્ધ પરિણતિ રૂપ હોય છે. તે સુદેવ, ગુરૂ, ધર્મતત્વની શુદ્ધ પૂર્ણ શ્રદ્ધામય સમ્યફવરૂપ આત્મદર્શન છે.
તે સમ્યદર્શન જ ક્ષાયિકભાવે પ્રાપ્ત થાય તે ત્રીજા ભવની અંદર મોક્ષ પ્રાપ્ત થાય છે. અને ઉપશમ ભાવે પ્રાપ્ત થાય તે તે અલ્પકાળમાં ચાલ્યું જાય છતાં પણ અર્ધપુગલ પરાવર્તથી વધારે વખત સંસારમાં તે જીવ રહેતો નથી. ક્ષાપશમ ભાવનું સમ્યગ દર્શન સાત ભવ સુધી આત્માને સાથે કરે છે. તેટલા વખત સુધી રહેતા અવશ્ય મોક્ષના દ્વાર સુધી આત્માને પહોંચાડી આવે છે, તેમજ ત્રણ ભાવમાંથી કેઈપણ ભાવવાળું સભ્ય આત્મદર્શન આત્માના સહેજ સ્વરૂપને સત્ય બંધ કરાવે છે અને અનુક્રમે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ કરાવીને અત્યન્ત સ્થિર અપુનરાવૃતિ રૂપ શાશ્વત, શિવ મેક્ષના સ્થાનમાં લઈ જાય છે. તેવી આત્મદષ્ટિ અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લાભ, મિથ્યાત્વ, અવિરતિ અને અશુભ યોગનો નાશ કરી શકે છે. એટલે અનાદિ કાળથી આત્મા જે મિથ્યાત્વને પગલ સુખમાં રાચતા હતા તે દષ્ટિરૂપે બાહ્યાભત્વરૂપે હતે. હવે સમ્યમ્ આત્મદર્શનવડે તે અશુભ ભાવને ક્ષય કરીને સહજાનંદ સ્વરૂપને ભેગમાટે સમ્યગજ્ઞાન ચારિત્રને પામીને તેમાં શુદ્ધોપણવડે પ્રવૃત્તિ કરનારે થાય છે. તે જ છે
આત્મશનથી ફેવો આનંદ પ્રગટે છે તે જણાવે છે – સંઘનાડના રાજમાન ૨. તે છે पूर्णपूर्णतामेति, पूर्णधर्मप्रभावतः॥५॥
For Private And Personal Use Only