________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવરણુ સહિત
૧૫
ભાગ એછી એટલી સ્થિતિ ખાકી રાખે છે. જ્યારે તે જીવ યથાપ્રવૃત્તિકરણના અલથી આવી કમ'ની. મેટી સ્થિતિના ક્ષય કરીને એક કાટાકેટી સાગરમાં પત્યેાપમના અસંખ્યાત ભાગે એછી રાખે છે, ત્યારે તે જીવ મેહર્નીય કની ભારે ગણાતી ગાંઠની પાસે આવ્યે કહેવાય છે. આ ગાંઠ એટલે શું વસ્તુ સમજવી ? જણાવે છે કે જેમ રાયણના મૂળની ગાંઠ અત્યન્ત કઠણ હેાવાથી કુડારાવડે જલદી ભેદાતી નથી તેમ જીવાને પણ મ આત્મપ્રદેશ સાથે લાગેલા કમરૂપ મહાવૃક્ષમૂલરૂપ આ ક ગાંઠ પણ અત્યન્ત દુઃખે ભેદાય તેવી હેાય છે.કેાઈક મહાવીય વાન જ ભેદીને પાર પામેછે, પણ ઘણા જીવા આ યથાપ્રવૃત્તિ કરણ યેાગે ગ્રંથિની નજીક આવીને ફરી માટી કર્મોની સ્થિતિને ગ્રહણ કરી પાછા જાય છે; જેમ વહાણુ મહાસમુદ્રને એળંગીને કાંઠાની નજીક આવીને આવમાં પડીને પાછુ મહાસમુદ્રમાં હડસેલાઈ જાય છે. તેમ જીવા નજીક આવ્યા છતાં પણ ગ્રંથી ભેદ કર્યા વિના સ`સાર· કમ દલમાં મૂડી જાય. છે.તેમાં કેટલાક મહાત્મા તેવા પ્રકારના શુભ પરિણામના અશ્વથી ગ્રંથિ ભેદ કરે છે. આ ગ્રંથિભેદ તે અપૂવ કરણ છે.
મહાપંથને આ ગીને દઢ ભૂમિમાં નિવૃત્તિકરણ વડે પ્રવેશ કરીને અંતઃકરણ વડે મિથ્યાત્વના દલને છૂટા પાડીને તેને આત્માથી ભિન્ન કરવા પ્રવૃત્તિ કરે છે. તેને જે સમૂળ ક્ષય કરે તેમાં ક્ષાયિક સમ્યકૃપે અત્મદર્શન પ્રાપ્ત થાય અને ઉપશમ કરીને સત્તામાં ક્રમાવી દેતા ઉપશમ ભાવમય અત્મ દન કરે છે. અને તે અંતર્મુહૂત સ્થિતિ સ્થિર રહે છે.
For Private And Personal Use Only