________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદાનગીતા
अतिक्रमन्ति सहसात् ग्रंथि दुरतिक्रमम् । अतिकान्तमाध्यानो घट्टभूमिमिवाध्वगाः ॥ १० ॥ अथानिवृत्तिकरणादन्तकरणं कृते तथा । मिथ्यात्वं विरलीकृत्य, चतुर्गतिकजन्तवः ।। १५ ।। अन्तमुहूर्तिकं सम्यग् दर्शन-प्राप्नुवन्ति यत् । निसगहेतुकमिदं सम्यगश्रद्धानमुच्यते ।। १२॥
અથ-અનાદિ અનંત સંસારના જન્મ મરણ રૂપ આવર્તમાં ભમતા જીવોને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય રૂપ કર્મ પ્રકૃતિની ત્રીશ કટોકટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. નેત્ર નામ એ બેની વીશ કટોકટી સાગરોપમની સ્થિતિ હોય છે અને મેહનીય કર્મની સીતેર કોટાકોટી સાગરોપમની સ્થિતિ હોય છે. આ સર્વ જી નિગોદ, નારક, દેવ, મનુષ્ય વિગેરે ચેનિઓમાં રહેલા હોય છે.
પર્વતના પ્રપાતમાંથી ઉપરથી પડતા સ્ટ્રીના ધધના પાણીના મારથી કઈક પથ્થર ઘસડાતે ઘસડાતે અથડાતે સહજભાવે ગોળ દડા જેવા દેખાવમાં સુંદર બની જાય છે, તેમ જીવો પણ સાતે કર્મના દલને ભેગા કરીને તેના ફલને ભેગવીને જ્ઞાનદર્શનાવરણીય વેદનીય અને અંતરાય કર્મની ઓગણત્રીશ, નામ ગૅત્ર કર્મની ઓગણીસ, મોહનીય કર્મની ઓગણેસીતેર કોટાકેટ સાગરોપમની સ્થિતિને ખપાવીને એક કટાકેટીમાં થયેલ પમના અસંખ્યાતમાં
For Private And Personal Use Only