________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિક્ત વિવેચન સહિત
મંગલમય મંગલ દીપક પ્રગટાવીને આત્મ સ્વરૂપને પરમાત્મ ભાવમાં એકત્વ કરીને સમર્પે છે. તે અવશ્ય પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે જ થાય છે જ્ઞાનસાર ભાવ પૂજા પ્રકરણમાં
स्फुरन् मङ्लदीपं च स्थापयानुभवं पुरः। योगनृत्यपरस्तोत्रिक संयमवान् भव ॥
જ્ઞાનાનુભવમયદેદિપ્યમાન મંગલરૂપદીપકને પરમાત્માની સન્મુખ સ્થાપન કરીને એગ ત્રણની શુદ્ધતારૂપ સંયમમય નૃત્ય વડે પરમાત્માનુ રૂપસ્થ ધ્યાન રૂપ વાજિત્રિક વગાડતા ધ્યેય જે પરમાત્મા રૂપસ્થ ભાવનું ધ્યાન અને ધ્યાતારૂપ આત્મા એકત્ર અભેદભાવે ધ્યાન થવા રૂપ ધ્યેય ભાવમંગલ દીપક પૂજાને કરીને તું પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કર. છે ૧૨૪ . वादयन्ति परप्रेम्णा, सत्यघंटा मुहुर्मुहुः समाधौ शुद्धतां प्राप्ताः परात्मानो भवन्ति हि. ॥ १२५ ॥
અથ:- શ્રેષ્ઠ પ્રેમરૂપ વાજિંત્ર અને સત્યરૂપ ઘંટાને વારંવાર વગાડતે તું આત્મ સમાધિમાં શુદ્ધતા પ્રાપ્ત કર. જેથી તું પરમાત્મા ભાવને પ્રાપ્ત કરીશ. ૧૨પા
વિવેચન – જગતના સર્વ જીવો મારા સમાન ગુણ ધમ સ્વરૂપવંતહેવાથી તેઓ અને મારામાં સમાનતા છે. તેથી કર્મના
ગે ઉંચ નીચ કુલમાં આવેલા હેય ઉંચા કે નીચ કાર્ય કરતા હોય તે પણ સમાન ધર્મ સત્તાગત હોવાથી તે સર્વ પ્રાણુએ મારા બંધુઓ છે. તેમાં અને મારામાં કઈ ભેદ નથી. મારે
For Private And Personal Use Only