________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીત
પરમ પ્રેમથી આત્મ ભાવે તેમને માનવા તેમનું હિત થાય તેઓ ઉન્નતિને પ્રાપ્ત કરે તેવી સમ્યગજ્ઞાન વા દાનની ઘંટાથી ઉદ્ઘેષણ કરવી. વારંવાર તેમને આત્મધર્મમાં જોડવા. તેવી સત્યતામય આમ ઉપદેશ ૨૫ ઘંટા વારંવાર દેશદેશ વગડાવવી જોઈએ તે વસ્તુતઃ પરમાત્માની ઘંટારવ પૂજા છે. અને તે મૈત્રી પ્રેમ ભાવનાથી આત્મ સમાધિમાં અપૂર્વ શુદ્ધતા પ્રાપ્ત થાય તે પરમાત્મભાવને પ્રાપ્ત કરાવે છે. શ્રી યશવિજય મહેપાધ્યાય જ્ઞાનસારમાં જણાવે છે કે, उल्लस-मनसः सत्य घण्टा वादयत स्तव । पूजाभावरतस्येत्थं, करकोडे महोदयः ॥ ७॥
આમ ભાવ પૂજામાં માનસથી અત્યન્ત ઉલાસને પામતે આત્મા સત્ય મને લાસમય ઘંટનાદને વગાડતે સત્ય આત્મા સ્વરૂપમાં પરાયણ થયે છતે પરમાત્માના સ્વરૂપમય એકત્વ ભાવ પામે છે. તેને આત્મસ્વરૂપની સર્વ શક્તિ વીર્યને પૂર્ણ પ્રકાશ થવાથી આત્માને મહદય એક્ષપ્રાપ્તિમય શક્તિ હાથમાં આવેલી જણાવી. એટલે આત્મા સમભાવમય શુદ્ધ સમાધિમાં પરમાત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરનારે થાય છે જ. साकारं च निराकारं, सत्तातो व्यक्तितः स्वयं आत्मरूपं सदा रम्यं, पारं हि नैव प्राप्यते. ॥१२६ ।।
અથ:–આત્મા સત્તાથી નિરાકાર છે. અને વ્યક્તિથી સાકાર સ્વયં પિતે છે. તેનું સ્વરૂપ સદા આનંદદાયક છે. તેના સ્વરૂપને કોઈ પણ પાર પામી શકતું નથી. ૧૨૬ાા
For Private And Personal Use Only