________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
सन्तो ज्ञानक्रियानिष्ठाः पूजयन्ति महेश्वरं; साम्यवारिकृतस्नाना, भक्तिपुष्पैर्यजन्ति हि. ॥१२३ ॥
અર્થ–સમ્યગજ્ઞાન ક્રિયામાં નિષ્ઠાવંત સંતે સમતારૂપશુદ્ધ જળથી અભિષેક કરીને ભક્તિ રૂપ પુથી મહેશ્વરની પૂજા કરીને આત્માનું સમર્પણરૂપ યજન કરે છે. ૧૨૩
વિવેચન-સંતે કે જેમણે સર્વ અઢાર પાપમય વ્યાપારને સર્વથા ત્યાગ કરેલ છે. તેવા સંત ગીશ્વર સમ્યગ્રજ્ઞાન સમ્યગદશન વડે સ્વ સ્વરૂપ અને પરપુદ્ગલ સવરૂપની વહેંચણી કરીને બાહા લૌકિક દષ્ટિને ત્યાગ કરવા પૂર્વક પાંચમહાવ્રત મલરૂપે અને આઠ પ્રવચન માતા પાંચ જ્ઞાનાદિ આચાર વિગેરે ગુણ શિક્ષારૂપ વ્રતને આરાધતા જ્ઞાનના શુદ્ધ અનુભવ પૂર્વક અપ્રમત્ત શુદ્ધ ક્રિયામાં નિષ્ઠાવાળા થયેલા ચગી મુનિવરો સમતા ભાવમય શુદ્ધ જલથી સ્નાન કરીને પવિત્ર થયેલા હેવાથી મહેશ્વર એટલે મહાન સમર્થ ઈશ્વર અરિહંતસિદ્ધ ભગવંતેના રૂપથ ધ્યાન વડે આત્મભાવમાં એકાગ્રતા પૂર્વક લીન થઈને આત્મ સમર્પણતા પૂર્વક ભાવ પૂજા કરે છે. અને તેમાં નવધા ભક્તિરૂપ પુષ્પોથી પૂજન કરે તે આત્મા પરમાત્મ સ્વરૂપને ભજે છે. તે માટે પરમ પૂજ્ય શ્રીયશોવિજયજી વાચકવર જણાવે છે કે,
"ब्रह्माऽध्ययननिष्ठावान् परम ब्रह्म समाहितः॥ ब्राह्मणो लिप्यते नाधैनियागं प्रातिपत्तिमान् ॥ ८ ॥
બ્રા સ્વરૂપનું અધ્યયન કરનાર અને બ્રહ્મચર્યને દ્રવ્ય ભાવથી પાલનાર બ્રાહ્મણ મુનિ ભેગી જગતના કોઈ પણ પાપ
For Private And Personal Use Only