________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત - જે જીવે પર પુદગલ ભાવમાં રકત આશકત થયા છે. વિષય ભેગરૂપ દારૂનું મદિરાપાન કરીને મોહથી મત્તછકેલા છે. અને તે કારણથી અઢારે પ્રકારના ભયંકર પાપ કરી રહ્યા હોય છે. તે પાપ કર્મથી પિતાને અનુકુલ સર્વ સુખ સહિત બીજા સાધને સત્તા પ્રભુતા મળશે તે આશાથી બંધાયેલા હોવાથી આવા પાપકર્મ કરતા આ રૌદ્ર ધ્યાન કરતા કૃષ્ણાદિક ભયંકર વેશ્યાવંત થતા હોવાથી ચારગતિ ચોરાશી લાખ યોનિમાં નિરંતર ભમે છે. માટે બાહા પુગલ ભેગના સુખને ત્યાગ કરીને આત્મધમની ઉપાસનામાં વીર્ય ફેરવીને આત્માનંદને ભેકતા બનીશ એ ૧૨૧ છે देहमन्दिरसंस्थोऽपि, देहाद् भिन्नो न संशयः सत्तातः सिद्धरूपोऽहं, देहे जीव जिनेश्वरः ॥१२२ ॥
અર્થ–હું આત્મા દેહરૂપ મંદિરમાં વસતે છતાં પણ દેહથી સર્વથા ભિન્ન જ છું. તેમાં જરાપણ શંકા શંસય નથી જ અને સત્તાથી હું સિદ્ધ સ્વરૂપવંત છું, દેહમાં જીવ સત્તાથી જીનેશ્વર સ્વરૂપે વર્તે છે. ૧રરા
વિવેચન–દેહ શરીર રૂપ મંદિરમાં હું આત્મા અનાદિકાલથી પરંપરાએ વાસ કરું છું, દેહને ત્યાગ કરીને છેડે સમય પણ રહ્યો નથી તે પણ હું નિશ્ચયથી તે જડ પુગલમય શરીર ઈન્દ્રિયે મન અને કર્મ આદિથી સર્વથા ભિન્ન જ છું, મારા અને તે પુદ્ગલના બનેલા શરીરાદિમાં સ્વભા. વગુણ ક્રિયા-પર્યાયને ભેદ પ્રત્યક્ષ અનુભવાય છે. તેમાં જરા
For Private And Personal Use Only