________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૫૭,
પ્રદેશમાં વસનારો છું. પ્રત્યેક પ્રદેશ અનંતજ્ઞાન દર્શન ચારિત્ર વીય ઉપયોગ આદિ આત્મધર્મને ધારણુ પાલક છું. यत्र जीवादयो वर्तन्ते सलोक असऽख्यप्रदेशप्रमाणः
(નયચક્ર) લેકમાં જીવાદિ દ્રવ્ય જ્યાં વર્તે છે. તે પ્રત્યેક જી કાકાશ પ્રમાણે અસંખ્ય પ્રદેશમાં વસે છે. અને તે સર્વજ્ઞાનાદિ ધર્મના ધારક છે.
चेतना लक्षणो जीवः तत्र चेतना च ज्ञानदर्शनोपयोगीअनन्तपर्याय परिणामिक कर्तत्वभोक्तृत्वादिलक्षणो जीवास्तिकायः
(નયચક) જીવ ચેતના લક્ષણવંત છે. તે ચેતના એટલે વસ્તુત્વને બેધ. શુદ્ધ નયથી જાણે અશુદ્ધ વ્યવહારનયથી શુભાશુભ સ્વ કર્મને કર્તા ભકતા જીવ છે. હું નિશ્ચય નથી સર્વ આત્મ ધર્મને કતાં ભેંકતા રૂપ વ્યાપારવંત છું. જ્ઞાનસારમાં યશોવિજયજી મહોપાધ્યાય વાચકવર જણાવે છે કે, "वस्तुतस्तु गुणैः पूर्णमनन्तैषिते स्वतः।।
વસ્તુ સ્વરૂપે અનંત જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ આત્મા સવભાવથી પિતાને પોતે જ પ્રકાશક થાય છે. આમ અનંત ધર્મને સ્વામી હોવાથી નિત્ય આનંદને નિધાન હું છું, આ યથાર્થ સમ્યમ્ સ્વરૂપને બેધ–થવાથી હું બાહા દષ્ટિવાળા વિષય ભેગના આનંદને તિલાંજલિ આપું છું. ત્યાગ કરૂં છું કહ્યું છે કે, जे परभावे रत्ता मत्ता विसयेसु पावबहुलेसु आसा पासनिबध्धा भमन्ति चउगईमहारने ॥१॥
૧૭
For Private And Personal Use Only