________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
કરીશ પણુ તેમાં હું મારા આત્માને દુઃખ છે તેવું નહિ માનુ. કારણ કે જે જીવે શુભ વા અશુભ કર્મ કર્યાં છે તેના વિકાશ કે વિનાશ મિત્રા પુત્રા બાંધવા કે કાઈ કાંઇ કરી શકતા નથી જ. તે સ સંગના ત્યાગ કરીને આત્મધ્યાનમાં વીય'ખલને ઉત્કૃષ્ટતા પૂર્વક પ્રગટ કરીને મેહાર્દિક સ કર્મીના આવરાના વિનાશ કરીને આત્મસ્વરૂપની ઉત્કૃષ્ટ દશાને પ્રગટાવીશ જ. શ્રી હેમચંદ્રાચાય પ્રભુ ચોગાનમાં જણાવે છે કે.
बहिरन्तश्च समन्तात् चिन्ता चेष्टा परिच्युतो । तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम्
॥ ૨ ॥
બાહ્ય શરીર અને અભ્યંતર મનની સ ચેષ્ટારૂપ ક્રિયાના ત્યાગ કરીને એક પરમાત્મ સ્વરૂપમાં અભેદ ભાવે તન્મય એકાગ્રતાને પ્રાપ્ત થયેલે યાગી ધ્યેયમાં અભે ભાવમાં લીન થયા છતાં આન ંદધન યોગીરાજની પેઠે ઉન્મની તાવને પામે છે. અને આત્મસ્વરુપની ઉત્કૃષ્ટતાને સાધે છે. व्यक्त्याऽसंख्य प्रदेशैर्हि, जीवोऽहं सर्वधर्मभाक; नित्यानन्दनिधानोsहं, बाह्यानन्दं त्यजाम्यहम् ॥ १२१ ॥
અર્થ :વ્યકિત ભાવે હું આત્મા અસંખ્યાતા પ્રદેશ વડે યુક્ત અને જ્ઞાનાદિ સર્વ ધર્માંના ધારક છુ. તેમજ નિત્ય આન'żના નિધાન એવા હું બહારનેા સવ આનંદ છે તેને ત્યાગ કરૂ છું ૫ ૧૨૧ ૫
વિવેચનઃ—હું જીવ આત્મા વ્યતિથી અસંખ્યાતા
For Private And Personal Use Only