________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત સર્વથા ક્ષય કર્યો છે. ત્રણ જગતના લકે અને તેના સ્વામિ દેવ દેવેન્દ્ર મનુષ્ય માનવેન્દ્રોને પૂજ્ય તથા સર્વ દ્રવ્યો અને તેના ગુણ તેમજ જગતના સર્વ વાચ્ય પદાર્થોને જેવા સ્વરૂપે જોયા છે. અનુભવ્યા છે. તેનું તેવું સ્વરૂપ થયાર્થ ભાવે કરે છે તે દેવ કહેવાય પરમેશ્વર કહેવાય. તે અરિહંતે સર્વ કર્મને ક્ષય કરીને સિદ્ધ થાય છે. તે પરમાત્માઓ આરાધ્ય ભાવે હેવાથી દેવાધિદેવ પરમેશ્વર ભગવાન કહેવાય છે.
'महाव्रतधराधीरा भैक्षमात्रोपजीविनः। सामायिकस्था धर्मापदेशका गुरवो मताः ॥१॥
અર્થ-અહિંસા સત્ય અચૌય બહાચર્ય અકિંચનતા રૂ૫ પાંચ મહાવ્રતને ધારણું કરનારા શુદ્ધ બેતાલીશ દોષ રહિત મળેલી ભિક્ષાવડે દેહને જીવન વ્યવહાર ટકાવનાર સર્વ પાપમય વ્યપારનો ત્યાગ પૂર્વક સામાયિકમાં વર્તનારા અને વીતરાગ સર્વ પ્રણિત ધર્મને યથાર્થ સત્ય ઉપદેશ આપનારા આચાર્યો ઉપાધ્યાયે સાધુઓ અને સાધવીએ ગુરૂસ્થાનમાં સમજવા
दुर्गतिं प्रपतत् प्राणिं धारणाद्धर्म उच्यते । संयमादिदेशविध, सर्वज्ञोक्तो मुक्तये ॥१॥
નરક તિર્યંચ આદિ દુર્ગતિમાં પતન પામતા પ્રાણીએને પડતાને રક્ષણ કરીને સદ્ગતિમાં પહોંચાડે તે ધર્મ કહેવાય. તે સંયમાદિ દશ પ્રકારે છે. ક્ષમા આર્જવ માદવ મૂકતતા તપ સંયમ સત્ય શૌચ અકિંચન બ્રહ્મચર્ય એ દશ
For Private And Personal Use Only