________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
ર૪
પણુ ભગવે છે પણ અનુકુલતામાં રાચતે કે વિશ્વમાં તદાકાર બનતે નથી પ્રતિકુલતામાં હાય વરાળ ખેદ કરીને નાશી જતે નથી પણ સમભાવે રતિ અરતિ વિના ભેગવે છે. તેમ મેં પણ સર્વ ભેગો પ્રત્યે સમત્વ ધરીને આત્મસ્વરૂપમાં રમણ કરવું તે નિશ્ચય કર્યો છે. જે ૧૧૭ आत्मस्वभावधर्म यं, साधयिष्यामि यत्नतः । वस्तुतः सिद्धरूपोऽहं, सर्वसिद्धिमहालयः ॥११८ ॥
અર્થ –આત્મસ્વભાવરૂપ ચૈતન્ય ધર્મ છે તેને હું પ્રયત્ન પૂર્વક સાધ્ય કરીશ જ કારણ કે હું વસ્તુ સ્વરૂપે સિદ્ધ સ્વ. રૂપ જ છું અને હું સર્વ સિદ્ધિઓનું મહાલય ભુવન છું. ૧૧૮ છે
વિવેચન –જે આત્મસ્વરૂપને ધર્મ છે. તે સમ્યજ્ઞાન દર્શન ચારિત્ર વિર્ય ઉપગરૂપ આત્મામાં તદાભ્ય ભાવે સ્વરૂપ સંબંધથી કથંચિત અભેદરૂપે નિત્ય અપ્રગટ ભાવે રહે છે તેને પ્રગટ કરવા વ્યવહાર ધમ સુદેવગુર અને ધર્મનું સેવન કરવું જોઈએ. તેમાં દેવ તે વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા છે યોગશાસામાં કહ્યું છે કે, "सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः। तथा स्थितार्थवादी च देवोऽर्हन् परमेश्वर; ॥ १॥ " જેઓ સર્વ જગતના સર્વ પદાર્થોના ગુણ પર્યાયના પૂર્ણ જ્ઞાતા હોવાથી સર્વજ્ઞ તેમજ રાગદ્વેષ મોહ માયા લોભ કામ અજ્ઞાન મિથ્યાત્વ કષાય નિદ્રા વિગેરે દેને
For Private And Personal Use Only