________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૫૧
પ્રકારને શ્રેષ્ઠ ધર્મ મુકિત માટે ઉપાદાને કારણે થાય છે.
धातव्योऽयमुपास्योऽयमयं शरणमिष्यताम्, अस्यैव प्रतिपत्तव्यं शासन चेतनाऽस्ति वेत्। - જો તમે ચૈતન્યને ઓળખ્યું હોય શુદ્ધ ચેતના શક્તિ રૂપ સમ્યગ જ્ઞાન દશન ચારિત્રને પ્રગટાવ્યા હોય તે તમાં આ દેવગુરુ-ધર્મરૂપ ૨નત્રચિનું ધ્યાન-ઉપાસના કરો અને તે દેવગુરૂ અને ધર્મનું શરણ અને જ્ઞાન-શાસન સ્વીકારે તેથી તમને આત્માના શુદ્ધ સ્વરૂપનું અનુભવ જ્ઞાન થાય ત્યારે તમે પોતે જ એવા નિશ્ચયમાં આવશે કે હું મારે આત્મ ધર્મ જે પૂર્ણ સચ્ચિદાનંદમય છે. તેને સાધીને પ્રત્યક્ષભાવે અનુભવું. કારણ કે આત્મા જ સહજ સ્વભાવે શિવકલ્યાણ સ્વરૂપ જ છે, यानन्दरुपं परमात्मतत्वं, समस्तसंकल्पविकल्पमुक्तम् । स्वभावलीना निवसन्ति नित्य,जानाति योगी स्वयमेव
તત્તમ છે ?૨ | જ્ઞાન દર્શન યાત્રિમય જે આનંદાત્મક પરમાત્માનું વરૂપ છે. અને સર્વ સંકલ્પથી મુક્ત છે. તે સ્વસ્વભાવમાં નિત્ય લીને હવા પૂર્વક સ્વરૂપમાં નિત્ય વસે છે. તેવા વરૂપને ધ્યાન કરનાર ગીઓ સ્વયમેવ જાણે છે દેખે છે चिदानन्दमयं शुद्ध परापायनिरामयम्, अनन्तसुखसंपन्नं सर्वसंगविवर्जितम् || ૨ |
For Private And Personal Use Only