________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
RY
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત જ્ઞાતા છે. તેને જ કર્તા શેકતા તે આત્મ સ્વરૂપમાં રમણ કરનાર છે. આ આત્મા ધર્મ સ્વરૂપને જાણીને વિભાવમય પુદગલના લેગકત્વ રમણત્વને ત્યાગ કરીને સ્વ સ્વરૂપમાં રમનાર છે. તે જ મહાત્મા પૂજ્ય વખાણવા યોગ્ય જાણુ અન્ય ઉદ્દગલ ભેગી તે સંસારમાં ભુંડ જેવા એહું વિઠા ભક્ષણ કરનારા છે. તેમ જાણવું ! આત્મા કમપંકથી મુકત થતાં સવસ્તુઓ સ્વગુણ પર્યાય વિગેરે અનંત ગુણ પર્યાયને ભક્તા છે અને કેવલજ્ઞાન વડે સર્વને પ્રકાશ કરે છે. ૧૧૫ नटवद् भवगेहेऽस्मिन्, नाटितं चित्रचेष्टितैः ।। जातं निजात्मसामय, जाग्रदात्मा प्रभासते. ॥११६ ॥
અથ – હું આજ સુધી ભવરૂપ રંગ મંડપમાં નટની પિઠે અનેક પ્રકારની ચેષ્ટા પૂર્વક નાચે છું. હવે મેં મારું આત્મસ્વરૂપનું સામર્થ્ય જાણ્યું છે. તેથી જાગ્રતું થએલે આત્મા સ્વરૂપને પ્રકાશે છે. જે ૧૧૬ - વિવેચન–હું આજ સુધી અજ્ઞાનતા અને મિથ્યાત્વ આદિ પ્રમાદના ગે શુભાશુભ અધ્યવસાય કરતે આઠે કર્મના દલોને ક્ષણે ક્ષણે ગ્રહણ કરતે મહામોહરૂપ નટરાજની ઈચ્છાને આધિન થઈને નટની પેઠે સંસારૂપ રંગ ભુવનમાં નવા નવા રૂપને વિચિત્ર પ્રકારના આકારને સજતે તેમાં લયલીન બનીને અનેક પ્રકારની વિચિત્ર ચેષ્ટા ચેનચાળા કરતે નાચી રહ્યો હતે. શ્રી એગશાસ્ત્રમાં હેમચંદ્ર પ્રભુ જણાવે છે કે,
For Private And Personal Use Only