________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
श्रोत्रियः श्वपचः स्वामी पत्तिब्रह्मा कृमिश्वसः संसारनाटये नटवत् संसारी हन्त चेष्टते છે ? न याति कमां योनि कतमा वा न मुञ्चति, संसारी कर्म सम्बन्धादवक्रय कुटीमिव
અથ –આ સંસાર રૂપ રંગમંડપમાં જ પિતપિતાના નવા નવા કર્મ વિપાકોના ઉદયને ભેગવવાને અર્થે તેના ઉદયકાલમાં એક વખત શ્રોત્રિય મહાબ્રાહ્મણ હતે. તે બીજી વારકુતરાદિના માંસને પકાવનારે ચંડાલ બન્યા હોય છે. કેઈવાર ધનપતિ તે કઈવાર નિર્ધન બને છે. કેઈવાર સ્વામી તો કોઈ. વાર સેવકકઈવાર બ્રહ્મા કેાઈવાર સૂક્ષમ કીડારૂપે બનીને નટની પેઠે નાચ નાચે છે. અનેક પ્રકારની યોનિમાં અનેક પ્રકારના વિચિત્ર નાટકને ધરતે અનંતકાલથી અનંતી વખત ઉત્પન્ન થઈને વિનાશ પામે છે. અને મેહથી અનેક પ્રકારની ચેષ્ટાઓ અને ચેનચાળાઓ કરે છે. એવી કેઈ નિ નથી કેઈ સ્થાન નથી કે ત્યાં આ જ અનંતી વખત ઉત્પન્ન થયા અને મર્યા ન હોય. આમ કમના જેરથી સંસારી આત્મા અનેક શરીરને ભાડાની કેટલીથી પેઠે લેને મુકતે આજ પર્યત જમ્યા કર્યો છે. જ્યાં સુધી સ્વસ્વરૂપનું ભાન નહિ થાય ત્યાં સુધી અનંતકાળ પણ ભમશે જ. પણ મેં હવે મારું સહજ સ્વરૂપનું જ્ઞાન સદગુરૂની ઉપાસના કરતા પરમાત્માના ચરણના સેવા કરતાં મેળવ્યું છે. તેથી જાગતે થયેલ છું હું સહજ સામર્થ્ય વીય શક્તિને જ્ઞાતા થયે હેવાથી મારા સ્વરૂપને નિર્મલ બનાવીને જાગ્રત દશાની પ્રાપ્તિ વડે જાગતે થઈશા૧૧દા
For Private And Personal Use Only