________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
રા
માટે મમત્વ ધરવા જોઇએ? વતુ સ્વરૂપે તેના સ કાર્યો અને તેમાં આત્માનું કશું છે જ ન.િ સર્વ વિભાવ પરિણામે જ છે. અને તે કર્મ રૂપ કાદવથી જ આત્માએ અજ્ઞાનતાથી જ ઉપજાવ્યા છે. તેમાં શા માટે મારાપણું ધરવુ જોઇયે. જરાપણ મારાપણું કરવા ચેાગ્ય નથી. ભગવાન હેમચંદ્રસૂરિ જણાવે
છે કે.
रसासृग्मांसमेदोऽस्थि मज्जा शुक्रान्त्रवर्चसाम् । अशुचिपदं कायः शुचित्वं तस्य च कुतः । ॥ १ ॥
અથ—માતાના આહારના પરિણામથી પ્રવાહિ અનેલા નાડી વડે વહેતા રસ લેાડુ માંસ મેટ્ટ હાડકાં ચરબી વીય આંતરડા અને વિષ્ટાથી ભરેલી આ કાયા-શરીરમાં અશુચિના મહુાન ભંડારમાં પવિત્રતાના જે મમત્વ તે મિથ્યાત્વ જ છે. તેને મારૂ કરીને માનવું પણુ ખાટુ' જ છે, તેમાં આત્માપણુ કયાં દેખાય છે ? તેના કાર્યો પણ આત્માને કર્યા લાભ આપનારા છે ! જો લાભ નથી જ થતા તે તેમાં મારાપણું ન જ માનવું જોઈએ, તેની ઉત્પત્તિ આપણે અજ્ઞાનતાથી કમરૂપ કચરા કાદવથી જ કરી છે. તેમાં ક્રમના સંબંધથી રહેલા આત્મા તેથી ભિન્ન સ્વરૂપના પ્રકાશ કરનાર છે. કર્યું છે કે,
"
आया सभाव नाणी भोई रमई विवत्सु धम्मंमि । આ માટે જ્ઞાનમ'જરી ટીકા જોવાની છે.
* મો ઉત્તમો મઇળા, અવરે મન સુત્રા II ? ।। ફ્॥ અ—વસ્તુ સ્વરૂપે આત્મા સહજ સ્વભાવથી જ્ઞાની ભાગી રમણ સ્વરૂપ છે. એટલે પોતાના અને પર સ્વરૂપને
For Private And Personal Use Only