________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાત્મદર્શન ગીતા नैनं छिदन्ति शास्त्रणि नैनं दहति पाक्का, न चैन लेदयत्यापो न च शोषयति मारुता ॥१॥
જે આત્માને શો છેદી શકતા નથી. અગ્નિ બળી શક નથી. પાણી –ભીંજાવી શકતું નથી, પવન શૈષવી શકતું નથી. अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते, तस्मादेवं विदित्वेनानुशायितुमर्हसि ।
અવ્યક્ત હોવાથી ઈન્દ્રથી અગ્રાહ્ય છે. અત્ય હેવાથી મનથી અગ્રાહ્ય છે. પુદ્ગલ સંબંધ ન હોવાથી અવિ કારી છે. તે હાવાથી અને સૂક્ષમ છે. જે સૂક્ષમ છે. વા પુદ્ગલ સંકધે તે બીજા યંત્રોથી પણ ગ્રહણ કરાય છે, પણ આમાના રૂપને કેઈ યંત્ર મંત્ર કે તંત્રથી ગ્રહાય તેમ નથી. કારણ કે તે અરૂપી છે જગતમાં પૌદ મલિક પદાર્થોમાં મહાન પદાર્થ ચિંતામણિ રત્ન કહેવાય છે. તેમજ સ્વયંભૂરમણસમુદ્ર મહાન ગણ ય છે. પર્વતેમાં મેરૂ મહાન ગણાય છે. સુખમાં સર્વાર્થસિદ્ધ દેવેનું સુખ મહાન ગણાય છે પણ તેના કરતાં પણ અનંતગણું મહાન સુખ સહજાનંદમયતા રૂપ આત્મામાં હોવાથી તે સર્વ પદાર્થથી પણ પરમ શ્રેષ્ઠ છે. તેથી પરમ આરાધનીય છે. यतो वाचो निवर्तन्ते न यत्र मनसो गति, અનુમસંવેદ્ય, તેઢાં નામના ?
જેવું સવરૂપ કહેવામાં વાણી પાછી ફરે છે. જેને
For Private And Personal Use Only