________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શને ગીતા
૨૪૧
એના દેખવામાં સાક્ષી બન, શરીર ઈન્દ્રિય મનના ભેગેની આસકિતને ત્યાગ કર અને પરમાત્મ સ્વરુપને લેતા બન તે ઉપર પરમ પૂજ્ય શ્રી યશોવિજયજી વાચકવર જણાવે છે કે साम्य बिभर्ति यः कर्म-विपाकं हृदि.चिन्तयन् । स एव स्याच्चिदानन्द-मकरंद मधुव्रतः છે ? .
જે આત્માના અર્થિ મુનિઓ હોય છે, તે શુભાશુભ કર્મ વિપાકે ને વિચાર કરતા જે જીવે જેવા અધ્યવસાયથી કર્મ કર્યું હોય તેવા શુભાશુભ રસ યુક્ત કર્મ વિપાક અવશ્ય તેને ભેગવવા પડે જ છે. એમ ચિંતવતાં શરીર ઈન્દ્રિય મન અને લેકનિંદાની ભયની વૃત્તિઓ ત્યાગ કરીને સમભાવ પૂર્વક રાગદ્વેષ વિના તે કમને ભેગવતાં સાક્ષિ ભાવે માનતા પોતાના આત્મસ્વરુપ ચિદાનંદરૂપ મકરંદને ભમરાની પેઠે ભેગવે છે. જે ૧૧૩ अस्पृश्योऽहमदाह्योऽह-मच्छेद्योऽहं निरञ्जनः मनः परोऽहमात्माऽस्मि, सूक्ष्मात् सूक्ष्मः परात् परः
+ ૨૨૪ . અથ હું આત્મા અસ્પૃશ્ય અદાદા અદ્ય નિરંજન છું. મનથી પર છું સૂમથી સૂક્ષ્મ અને પરથી પર છું.
વિવેચન --હું આત્મા પુદગલના જે ગુણે છે. તેથી જુદા પ્રકારના ગુણ પરિણમવાલે છું. પુદગલના પરમાણુઓ સ્કંધનું ક્ષણે ક્ષણે સમુહરુ૫ ઉપાદ વિખરણુ છે. અને દ્રવ્યત્વ રુપે સ્થિરતા રહેલી છે. તે પુગલો જડ-ચેતન વિનાના છે. તેમાં સ્પર્શ રૂ૫ રસ ગંધ દાહ્યત્વ છેદન-૩ ભેદનત્વ વિગેરે
For Private And Personal Use Only