________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અર્થ –જગતના પ્રાણીઓ પિતાથી વિચિત્ર લાગતા એવા મનુષ્ય કેઈ યેગી જેવા મહાત્માની નિંદા પણ કરે છે. કેટલાક સ્તુતિઓ પણ કરે છે. કેટલાક ગાળે અને માર પણ આપે છે. તેમાં આત્મા પિતે પિતાને સાક્ષીરૂપે જાણે છે. છે ૧૧૩ છે
વિવેચન –જગતમાં અનેક પ્રાણીઓને પિતાના કમને ક્ષયોપશમ એક બીજાથી જુદા જુદા પ્રકારને હાય છે. તેમજ ક્રિયા અનુષ્ઠાન પણ સર્વ જીના સરખા નથી જ હતા. કેટલાક સમુહની એક બીજા સમુહથી પણ જુદી જુદી પ્રવૃત્તિઓ હોય છે. તેથી અ૫ જ્ઞાનવંતે બીજાની તે તે ક્રિયાઓ પોતાની ક્રિયાથી જુદા જુદા પ્રકારની જેઈને. તેઓની નિંદા કરે છે. માર પણ મારે છે. દેહને વાત પણ કરે છે. આવું આપણે નજરે દેખીએ છીએ. શ્રી ઈસુકઈષ્ટ વિશે પણ તેના જાત ભાઈઓએ તેને પોતાનાથી જુદા અભિપ્રાચને પ્રકાશને જોઈને તેને મારી નાખવાના પ્રયત્ન કર્યા હતા. એમજ ભારત વર્ષમાં પણ ભગવાન મહાવીર વિષે અનાર્ય મનુષ્ય અને સંગમાદિ કેટલાક સુર યંતરેએ તેવા ઉપસર્ગ કરવા રૂપ આચરણ કરેલ છે તેમાં ભગવાન માત્ર સાક્ષી રૂપે રહ્યા છે. પણ પિતાને તે પીડક છે તે આ વાનને ભાવતે પીડકને શિક્ષા કરવા રુપ રૌદ્ર ભાવ નથી જ સેવે તેવી રીતે તું આત્મ સ્વરુપમાં મગ્ન થઈને બહારના અનુકુળ કે પ્રતિકુલ વિશ્વમાં માત્ર દૃષ્ટા સાક્ષીરૂપે બન. તેના અભ્યાસથી તું પણ તારા કર્મના અનુકુલ કે પ્રતિકુલ કમ ઉદયમાં સર્વ વસ્તુ
For Private And Personal Use Only