________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદહન ગીતા
૨૩૯
પ્રાપ્ત થયે. એટલે ભંડપણું રૂપ આવરણ દુર થનાં ઈન્દ્ર પિતાના સ્વરૂપને પામી હર્ષ પામ્ય પિતાના પ્રધાન દેવાની સાથે પિતાના નગરમાં જઈને પૂર્વની પેઠે સારી રીતે રાજ્ય કરવા લાગ્યો. આ પુરાણની કથાને ઉપનયથી એ સમજવાનું છે કે આત્મા સહજ ભાવે સચ્ચિદાનંદ સ્વરૂપમય છે. તે પણ અનાદિકાલથી મેહ અજ્ઞાન આદિ આઠ કર્મ સમુહના આવરણથી કાર્પણ શરીરથી ઘેરાયેલે ઈન્દ્રની પેઠે આત્મા વરૂપનું યથાર્થ જ્ઞાન ન હોવાથી પુદ્ગલના ભેગોને લેતા કર્તા જ પિતાને સદા માનતે હતે. અને સહજ ભાવની સર્વ રેય શકિતને સ્વામિ હોવા છતાં દીન દુખી હેતે હતે. પણ જેમ અનેક ગુણ પર્યાયવાળું કંચન જયારે માટીમાં અભેદતાને પામ્યું છતાં માટીરૂપે હોય તેમ અનુભવાય છે. પણ જ્યારે પણ ક્ષીર અગ્નિને સંગ પામીને પરમ શુદ્ધ નિરાવર્ણ કંચન રૂપે પ્રગટતાને પામે છે. તેમ આત્મા પણ તપ સંયમ જ્ઞાનાભ્યાસ વડે ગુરુઓની ઉપાસના કરતાં પિતાના સત્ય સ્વરુપની પ્રતીતિ પામીને પિંડસ્થ સ્વરુપ રુપાતીત ધ્યાન કરતાં કમલને ઉપશમન કરતાં પોતાના સહજ વરૂપને સર્વ શક્તિનું મહાસ્થાન છે તેવું સત્ય ભાન થાય છે. અને ત્યારે જ મેહ આદિ સર્વ કર્મ મલને ક્ષય શુકલ ધ્યાન વડે કરીને પિતે પિતાની શક્તિથી જ સચ્ચિદાનંદ રૂપ પિતાના સ્વરૂપના જ્ઞાનરૂપ અમૃતનું પાન કરતે પૂર્ણ આનંદને પ્રત્યક્ષ અનુભવ કરે છે. ૧૧૨ છે निन्दन्तु के स्तुवन्तु के, गालिदानं ददन्तु के साक्ष्यात्मा सर्ववस्तूना, मात्मज्ञानेन सर्वदा ॥११३ ।।
For Private And Personal Use Only