________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૩૭
હિત અવસ્થિત સ્વરૂપમય પરમાત્મા છે. શબ્દથી તેમનું વરૂપ અવાએ ૧૧૧ ध्यानयोगेन गम्योऽहं सर्वशक्तिनिकेतन: मोहभावक्षयं नीत्वा, स्वादे ज्ञानामृतं स्वयम्. ॥११२॥
અથ–હું આત્મા ધ્યાન વેગથી જાણવા યોગ્ય છું, સર્વ શક્તિનું મંદિર છું, મેહભાવને ક્ષય કરીને સ્વયં હું જ્ઞાનરૂપી અમૃતનું પાન કરી રહ્યો છું. ૧૧૨
વિવેચન-હું આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર વિર્ય ઉપર યાગમય અનેક ગુણ પર્યાયવંત અને સહજાનંદ સ્વરુપ મય છું, તેથી ઈન્દ્રિય શરીર મન અને વાણીથી અગોચર અગમ્ય છું, નામરુપથી પર છું સર્વ શકિતને સ્વયંભૂરમણ છું આવું મારું સ્વરુપ નિજ સત્તાએ હવા છતા પણ અનાદિ કાલથી મેહ આદિ કર્મપ આવરણથી મારું ચિતન્ય ગુપ્ત થયેલું છે, ફકત કાંઈક કર્મના ક્ષપશમ ભાવવડે અક્ષરને અનંતમે ભાગ એકાદ કિરણરુપે ચૈતન્ય રહેલું છે, અને તે પણ મેહ અજ્ઞાન મિથ્યાત્વ અવિરતિ વડે અશુભ ક્રિયામાં જોડાવાથી સ્થાન ભ્રષ્ટ થયેલા ઈન્દ્રની દશાને પ્રાપ્ત થયેલું છે. પુરાણમાં એક ઈન્દ્રની કથા છે. તેમાં જણાવેલું છે કે,
ઈન્દ્ર શાંતિથી પિતાનું રાજ કાર્ય કરતે હતે પણ જે અસુરેથી તે અસંતુષ્ટ રહેતું હતું. એક સમયે તે સર્વ અસુરેએ એકવ સાધીને ઈન્દ્ર ઉપર અકસમાત્ હલે કર્યો. તે વખતે પૂર્ણ તૈયારી ઈન્દ્રની ન હોવાથી સર્વસ્વ કુટુંબને
For Private And Personal Use Only