________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત કહેવાય છે. શબ્દપર્યાયથી તે વાચનથી કારણ અર્પી હેવાથી ૫મય દ્રવ્યથી કહી શકાય તેવું નથી જ. ૧૧૧ છે
વિવેચન –આત્મા આત્માને મિત્ર શત્રુ ગુરુ અને દેવ પણ અપેક્ષાથી વિચારતાં બને છે. જ્યારે બાહ્ય સ્વરુપવાળે હાય આઠ કમને નિરંતર ઉત્કૃષ્ટ બંધ બાંધતે હોય મિથ્યાત્વ અવિરતિ કષાય અને અશુભ ગમાં તલ્લીન બનતે હોય ત્યારે તે જીવ બાહ્યાત્માને પામેલ હોય છે. તેથી તે શરીર ઈન્દ્રિય અને મનને આધિન થઈને પિતાને દુર્ગતિમાં પાડે છે. તે સમયે તે પિતાને શત્રુઘાતક થાય છે. અને શાસ્ત્ર ભણતા સ્વાધ્યાય કરતાં આત્મ સ્વરુપને વિચારતાં દોષને દુર કરતાં અનાદિને અશુભ મેહને તથા પાંચ ઇન્દ્રિયોમાંથી આત્મા બહાર કાઢતાં આત્મા જ આત્માને સદ્દગુરુ થાય છે. અને તે શુદ્ધ સ્વયં તપ જપ ધ્યાન રુપે ચારિત્ર યેગથી થાય છે. તેથી તે આત્માને જ શુદ્ધ સદ્દગુરુ કહી શકાય છે. તેમજ આત્મા પિતાનું દિવ્ય સ્વરુપ પ્રગટ કરવામાં ઉપાદાન હોવાથી આત્મા જ આભાને દેવ છે એટલે શુદ્ધ અશુદ્ધ નિશ્ચય વ્યવહાર નયની અપેક્ષાએ અનેક ધર્મો પર્યાયે તેના નામથી કહેવાય છે. પણ નિશ્ચયથી અપેક્ષાએ વિચારતાં રુપ રસ આદિ પુદ્ગલ દ્રવ્યના પરિણામોથી સ્વભાવ ધર્મવડે અરુપી એ આત્મા પરમ પરમાત્મા વડુત અવાચ્ચે જ છે. ગીતામાં જણાવે છે. 'अनादित्वानिर्गुणत्वात्परमात्मायमव्ययः ।
અનાદિ અને નિર્ગુણ-સત્વ રાજસ તામસ ગુણ પ્રકૃતિથી
For Private And Personal Use Only