________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
રં૩૫
સ્વરૂપ પૂજ્ય દશાને પામીને પરમાનંદને પ્રત્યક્ષ જોક્તા થયેલા આત્મદશી સમજ. ૧૦૯ परानन्दकरं शुद्ध, शुद्धव्यक्तिप्रभासकम् । धर्मदेवं सदापूज्यं, सद्गुरुं नौमि भावतः ॥११० ॥
અથ–જે આત્માને શુદ્ધ પરમ આનંદ આપનારા છે આત્માની શુદ્ધતા પૂર્વક વ્યકિતને પ્રગટ દેખાડે છે. તેવા ધર્મના દાતાર પૂજ્ય દેવ અને સદૂગુરુઓને સદા ભાવથી નમસ્કાર કરું છું. ૧૧૦
વિવેચન –જેમના ચરણની નિરંતર સેવા ભકિત ભાવપૂર્વક કરતા પરમ ધર્મની પ્રાપ્તિ આત્મા કરે છે. અને સ્વર સ્વરૂપને સમ્યગ બેધ કરીને આત્મ શકિતને પ્રગટ ભાવ થવામાં જે પુષ્ટાવલંબન નિમિત્ત બને છે અને આત્માને શુદ્ધ પરમ આનંદને પ્રાપ્ત કરાવે છે. તથા આત્મા ના સ્વરુપની શુદ્ધતા કરાવીને વ્યક્ત ભાવે આત્માને પ્રત્યક્ષ પરમાનંદ ખેલતા દેખાડે છે. તેવા ધમનું દાન જગતને કરનારા પરમ બ્રહ્મ પરમાત્મા વીતરાગ શ્રી અરિહંત સિદ્ધ અને પ્રત્યક્ષ સમ્યગ જ્ઞાન આપનારા ગુરૂવારે સદાય મારે પૂજ્ય આરાધ્ય છે. તેમના ચરણમાં નિરંતર ભાવપૂર્વક નમસ્કર થાવ! છે ૧૦ | सद्गुरुस्तु स्वयंशुद्धः स्वात्मारामो निगद्यते वस्तुतः शब्दपर्याय, निर्वाच्यो रूपिद्रव्यतः ॥१११ ॥
અથ:– સ્વયં શુદ્ધ આત્મારામ વસ્તુતઃ સદ્દગુરુ
For Private And Personal Use Only