________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
અથ–જે પિતાના આત્મારામમાં શ્રેષ્ઠ ભક્તિવંત હાય અને પરમ બ્રામાં મગ્નતા હોય તે આત્મા પૂર્ણાનંદ વરૂપમય પૂજ્ય મહાદેવના સ્વરૂપને જોક્તા થાય છે. ૧૯
વિવેચન –જે આત્માઓ સમ્યગ રીતે આત્મ સ્વરૂપને સારે બેધ પ્રાપ્ત કરીને અનુભવ પૂર્વક સવ સ્વરૂપને જાણીને આવા અશ્ચર્યના સ્વામી છે. તેમ જાણ્યા છતાં તેઓ પિતાના સ્વરૂપને ભૂલી જઈને શા કારણે સંસારમાં કમરૂપ ભયંકર કુરાજાના દાસ બનીને આવા અવાચ્ય દુખે ભગવે છે? શુદ્ધ આત્મ પરમ શુદ્ધ સ્વપર્યાયે પરમાત્માના સ્વરૂપમય જે ગુણ પર્યાયે છે. સ્મૃતિરૂપ જે સ્થાપના કરાયેલીપ રમાત્માની પ્રતિકૃતિ-મૂર્તિ ઉપર જે પરમ ભક્તિ તેની પૂજા સ્તવના કરવી રૂપથભાવે ધ્યાન કરતાં જે ધ્યાતા ધ્યાન અને ધ્યેયરૂપ પરમાત્મ સ્વરૂપની એકાગ્રતામય અભેદતાપ પરા ભક્તિ થાય તે પરમ બામાં મગ્નતામય પરાભક્તિને પ્રાપ્ત થયેલ આત્મા પૂર્ણ આનંદને નિત્ય ભેગમે છે. તેજ પૂજ્ય મહાદેવ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરનાર થાય છે. એટલે આત્માના સહજ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. શ્રીભગવદ્ ગીતા જણાવે છે કે,
अभ्यासयोगयुक्तेन, चेतसा नान्यगामिना। परमं पुरुषं दिव्यं याति धर्मानुचिन्तयन् ॥१॥
અથ–અભ્યાસ વેગથી યુકત મનવાલો એક પર બ્રહ્મ તથા અંતરાત્મામાં પરમ શ્રેષ્ટ ભકિત યુક્ત થયેલ છતે પરમાત્મા વીતરાગ રૂપ બ્રહ્મમાં અનન્ય એકાગ્ર ભાવે રૂપસ્થ ધ્યાનથી મગ્ન લીન થયેલો યેગી પરમાત્મા મહાદેવ
For Private And Personal Use Only