________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૭
અવિનાશી સનાતન સ્વરુપી આત્મા છે. તેમ જાણ આવા આત્માવડે સર્વ બ્રહ્માંડ સદા વ્યાપ્ત છે. તેમાં વૃદ્ધિ કે એટ કઈ પણ કાલે આવતે જ નથી. આવા અવ્યય નાશ નહિ પામનારાને કેઈ નાશ કરી શકતું નથી. તે આત્મા જ્યારે સર્વ દે પાપથી મુક્ત થાય છે ત્યારે પરમ શુદ્ધ સ્વરૂપે જ્ઞાન દર્શન ચારિત્ર વિર્ય ઉપગમય આત્મ સ્વરૂપથી સૂર્યની પેઠે ઝળકે છે. તેને પ્રગટ કરીશ. કારણું કે તે તે ગુણેથી પૂર્ણ પવિત્ર સત્તાથી છે જ તે હું પણ મારા આત્મ સ્વરુપને સત્તાથી છું. તેમજ કેવલ જ્ઞાનથી જાણવા યોગ્ય અનંત શેયરૂપ દ્રવ્યો અને તેના અનંત પર્યાને જાણનારો પણ સહજ સત્તાથી છું. તેથી અનંતજ્ઞાનને કેવલજ્ઞાનને ધારક હું નિશ્ચયથી જ છું. द्रव्यकर्मविनिर्मुक्तं, भवकर्मविवर्जितम् ॥ नो कर्म रहित बिति निश्चयेन चिदान्मनः
દ્રવ્ય રૂપ જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી મુક્ત થયેલા અને જે તેના વિપાક રૂપ રાગ દ્વેષમય ભાવકર્મથી પણ મુકત થયેલા તેમ નેકમ શરીર ઈન્દ્રિય મન આદિથી પણ મુક્ત થયેલા પરમાત્મા સમાન સત્તાએ હોવાથી આત્મસ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણમાં રમનારે નિશ્ચયથી હું છું
પિતાના સ્વરૂપની પ્રાપ્તિ થવાને ઉપાય બતાવતાં જણાવે છે. आत्माराम परा भक्तिः, परब्रमणि मग्नता, पूर्णानन्दमयः पूज्यो, महादेवः स्वरूपभाक. ॥१०९॥
For Private And Personal Use Only