________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
અભિષેક-સ્નાન કર કે તેથી અલ્પકાળમાં રાગ, દ્વેષ, મેહ, કોધ, માન, માયા, લેભ, કામરૂપ પાપમય કલેશકારી મલ ક્ષય થઈ જશે એટલે બાહ્ય ભાવમય પુદ્ગલની રમણતા તારી ચાલી જવાથી તેને કારણરૂપ મેહને સમૂલ નાશ થવાથી સૂર્યના પ્રકાશથી પણ અધિક અપૂર્વ બ્રહ્મસ્વરૂપ આત્મતને પ્રકાશ કરનાર આત્મા થઈ છે. કશે. છે ૧૮૭ છે दोषोपरागमुक्तोऽह, मात्मारामसनातनः। अनन्तज्ञानपर्याय; रन तज्ञानधारक: _ ૨૦૮
અર્થ:-હું સ્વરૂપ સત્તાથી આત્મા સર્વદેષરૂપ પાપ ગ્રહણથી મુક્ત છું. તેથી પૂર્ણ સનાતન–પવિત્ર અને અનાદિ અનંત છું તેમજ અનંત જ્ઞાન પર્યાયને ધારક હેવાથી અનંત જ્ઞાનને પણ ધારક છું. છે ૧૦૮
વિવેચન –હું આત્મા સહજ સ્વરૂપે ચૈિતન્યમય જ્ઞાન દન ચારિત્ર વીય ઉપગ વિગેરેથી શુદ્ધ ચિંતામણિ રત્ન સમાન છું. તેથી નિશ્ચય સંગ્રહ નયથી વિચારતાં સર્વ દે એટલે રાગ, દ્વેષ, મેહ, કામ, ક્રોધ, માયા, માન ઈચ્છા મિથ્યાત્વ, અજ્ઞાન, શંકા અને આકાંક્ષા વિગેરે જે દેશે રહેલા છે તે રૂપી રાહુને ઉપરાગ જેમ ચંદ્ર સૂર્યને લાગે છે. તેવા ઉપરાગથી હું નિશ્ચયથી મુક્ત છે. તેમજ અનંતકાલથી સનાતન અને પવિત્ર એ હું સ્વ સ્વરૂપમાં રમનારે આત્મારામ છું. ગીતામાં જણાવે છે કે, अविनाशी तु तद्विद्धि, येन सर्वमिदं ततम्. विना शम व्यवस्यास्य न कश्चित्कर्तुमर्हति
For Private And Personal Use Only