________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૩૧
વાત્મ સ્વરૂપને યથાર્થ બોધ પામી શકતા નથી પણ સ્વાધ્યાય ધ્યાન ધર્મ અને શુકલધ્યાન વા પદસ્થ પિંડસ્થ રૂપસ્થ રૂપાતીત ધ્યાનના અભ્યાસથી બાહ્યપદ્ગલિક સ્વરૂપની અને આત્મ સ્વરૂપની હંસની પેઠે વિભાગી કરણ કરવાથી આત્માને યથાર્થ સ્વરૂપે ઓળખે છે. પણ વૈખરી ભાષામય શબ્દ બ્રહ્મની ગતિ તેને પ્રકાશ કરવામાં જરા પણ ચાલતી નથીજ. ૧૦૬ निःक्रोधो निरहंकारो, निर्मायो लोभनाशकृत, बाह्यभावतमोहन्ता, ब्रह्मज्ञानदिनेशतः ॥१०७ ॥
અથઃ—જે ક્રોધ વિનાને હોય અહંકાર વિનાને માયા અને લેભને નાશ કરતે હેય તે બ્રહ્યાજ્ઞાનરૂપી સૂર્યથી બાહ્ય ભાવમય અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરે છે. અને તે સ્વ સ્વરૂપને પામે છે.
વિવેચન -જે આત્માઓ આત્માની સાથે અનાદિકાલથી એકીભાવે કરેલા એવા મેહમય ક્રોધ, માન, માયા, લોભ, રોગ, છેષ, રોગ વિગેરે દેને હણે છે અને પાંચ ઈન્દ્રના વિષયેને નિર્વિકારી બનાવે છે. તે બ્રહ્મજ્ઞાનરૂપ સૂર્યને પ્રગટ કરીને બાહ્યભવ ભ્રમણમય તમ–અંધકારને હણે છે. તે માટે પરમ પૂજ્ય કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રસૂરિ જણાવે છે કે, अमन्दानन्दजनने साम्यवारिणि मज्जतां जायते सहसा पुंसां रागद्वेषमलक्षयः
અત્યંત શ્રેષ્ઠ આનંદને પ્રગટાવવા માટે હે આત્માનું સામ્ય-સમભાવ રૂ૫ અમૃત સ્વરૂપ પાણીમાં એકાભાવે
For Private And Personal Use Only