________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- આત્મદર્શને ગીતા
૨૨૯
ભાષામય શબ્દ બ્રહ્મ ઉપકારક થાય છે. પરંતુ તે શબ્દ બ્રહ્યું આ સ્વરૂપથી અવશ્ય ભિન્ન છે. અને પુદ્ગલ દ્રવ્યના સમુહ નો બને છે. તે પુદગલથી હું આત્મા સમ્યગ જ્ઞાન ચારિત્ર વીર્ય ઉપયોગ રૂ૫ ગુણ પર્યાયમય ચિંતન્યરૂપ સત્તાએ પરમ બ્રહા હવાથી શબ્દબ્રહ્મથી સર્વથા ભિન્ન જ છું કહ્યું છે કે,
पश्यन्ति ब्रह्म निद्वंद्व निर्द्वद्वानुभवं विना।। कथं लिपीमयी दृष्टि मियी वा मनोमयी ॥१॥
અક્ષરેની લિપીથી જાહેર કરાતી દષ્ટિથી વાણવડે ઉચ્ચાર કરાતી વૈખરી ભાષારૂપ શબ્દ બ્રહ્મરૂપી બાહ્ય દૃષ્ટિથી અથવા મનથી ઉપજતી કલપનામય દૃષ્ટિથી પરમ બ્રહ્મને બંધ થાય. શબ્દ બ્રહ્મથી જણાય તેમ નથી તે માટે માત્ર રાગ દ્વેષ ૨૫ કલેશમય જે પરિણામે તેને ત્યાગ કરીને કેવલ એક ધ્યાનના અવલંબન પૂર્વક અનુભવ કરતાં પરમાત્મા સ્વરૂપ આત્મબ્રા પ્રત્યક્ષ કરાય છે. ૧૦૫ भाषाविचित्रवाच्योऽहं कथंचित् सव्यपेक्षतः । अवक्तव्यं स्वरूप मे, शब्दानां तत्र का गतिः ॥१०६ ॥
અર્થભાષાના સ્વરૂપથી મારી આત્માની અવસ્થા વિચિત્ર હોવાથી તેવી કેઈક સંજ્ઞાવડે વા અપેક્ષાથી ભાષાવડે વાચ ગણુ છું વસ્તુતઃ મારું સ્વરૂપ અવક્તવ્ય છે. તેથી મને જણાવવામાં શબ્દોની કયાંથી ગતિ થાય? ૧૦૬
વિવેચન—–જેટલી ભાષાઓ છે તેના ચગી કે એ ચારભેદ પાડયા છે. તે પરા પસ્થતિ મધ્યમાં અને વૈખરી, તેમાં જે
For Private And Personal Use Only