________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
re
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત
રૂપ શબ્દબ્રહ્મથી હું ભિન્નજી, એટલે વસ્તુતઃ પરમ બ્રહ્મ છું. વિવેચનઃભાષા એ જીવાને પરસ્પર એક બીજાના અભિપ્રાય હૃદયના વિચારાની આપલે કરવામાં માનવ સસારમાં વ્યવહાર ચલાવવામાં અત્યન્ત ઉપર્યેાગી સાધન છે. પશુએ પણ પેાતાની ભાષાવડે પરસ્પરના વિચારાની આપેલ કરી શકે છે. પરમપૂજ્ય શ્રી તીથ કરી કેવળીએ ગણુધરી આ ઉપાધ્યાયે મુનિએ જીવાને આત્મ વિકાશ કરવાના પ્રતિધ કરવામાં વખરી ભાષાને ખેલે છે. તેમજ સ દ્વાદશાંગી શાસ્ત્રલિપીમય અક્ષરા વડે અને તેના ઉપદેશ અધ્યયન પહેન પાર્ટન સ્વાધ્યાય વૈખરીથી જ મને છે. જે જ્ઞાનનું લક્ષણુ પૂજ્ય આચાર્ય વđએ જણાવ્યુ છે કે સ્વર વ્યવસાયિ વિજ્ઞાનં મમાળમ્ । સ્વ અને પરના નિશ્ચય કરનારૂ જ્ઞાન તે પ્રમાણુ આ જ્ઞાન પાંચ પ્રકારનુ છે.
एवं पञ्चविहं गाणं दव्वाण य गुणाण य । पजवाणं च सव्वेसिं नाणं नाणीहि देखियं ॥ १ ॥
પાતાને અને પર—પુદ્ગલના નિશ્ચયિક આષ કરનારૂ એવુ જે જ્ઞાન હૈાય તે જ્ઞાન પ્રમાણુતાને પામે છે. અને તેમાં પરસ્પરની ઇચ્છા અભિપ્રાયાની આપલે શ્રુતજ્ઞાન કરે છે. તેથી વ્યવહારમાં તે પ્રમાણુતાને પામે છે. ત્રીજા મતિ, અધિ. મનઃ વ, કૈવલ જ્ઞાન ખેલવાની ભાષા વિનાના છે. તેનુ જ્ઞાન આત્મા પોતેજ જાણે; અને અન્યને સ્વાભિપ્રાય જાણવવા ભાષામય શ્રુતજ્ઞાન રૂપ શબ્દબ્રહ્મના વ્યાપાર કરવાજ પડે છે. તેથી પરજીવાને આત્મજ્ઞાન તરફ વાળવા માટે વૈખરી
For Private And Personal Use Only