________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા તે શ્રવણ કરવું તેને પિતાને અભિપ્રાય જણાવ વિગેરે શબ્દ સૃષ્ટિનું ઉપાદાન કારણ વાણના પુદ્ગલે જ છે. તે આત્માના ધર્મથી પર હેવાથી તે શબ્દ જાલનું પંડિતપણું વસ્તુતઃ શા લંકાર ઋગાર વિગેરે તથા તકે જાલમાં ભ્રમણતા કરાવે છે. જોકે શબ્દવડે પૂજ્ય ગુરૂએ આત્મ સ્વરૂપને અનુભવ ભક્ષ્યા ભક્ષ્યનું જ્ઞાન કર્તવ્યાક્તવ્યને ગમ્યાગમ્યને બેધ તે શબ્દની રચના દ્વારા કરાવે છે. તે ગ્રાહ્ય છે પણ તે જે શબ્દના પાંડિત્યનું અભિમાન આત્મ સ્વરૂપને વિનાશક થાય છે. તેથી તે હિતકર નથીજ. તેમાટે પૂજ્ય યશોવિજયજી પૂજય પ્રવર જણાવે છે.
व्यापारः सर्व शास्त्राणां दिक प्रदर्शन एवहि । पारस्तु प्रोपयत्येकोऽनुभवो भववारिधे ॥१॥
અથ–સર્વ શાસ્ત્રો ભણવા તે સંબંધી એક માત્ર મક્ષ માર્ગની દીશા સુચનજ કરે છે પણ પારમાર્થિક પાર તે એક ધ્યાનમય અનુભવ કરાવે છે. શબ્દ નથી કરાવી શકતા. માટે શબ્દ બ્રહ્મમાં એકાંતે રાચવું હિતકરજ નથી. વાણવિના વ્યવહાર નભી શકે તેમ નથી એક બીજાને પરસ્પરના અભિપ્રાયની આપલે કરી શકાતી નથી, તેથી એક બીજાના અભિપ્રાય માટે વાણીના વ્યાપારની જરૂર છે. योग्यजीवप्रबोधार्थम्, भाषे भाषां तु वैखरिम; शब्दब्रह्मप्रभिन्नोऽस्मि, परब्रह्माऽस्मि वस्तुतः ॥१०५ ॥
અર્થ –ોગ્ય જીવોના પ્રતિબોધવામાં અત્યંત ઉપર કારક તેવી વૈખરી ભાષા બોલવામાં આવી શકે છે. તે ભાષા
For Private And Personal Use Only