________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત
अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् । ययं प्राप्य न निवर्तते तद्धाम परमं मम ॥ १ ॥
અમાત્મા નિશ્ચયથી ઇન્દ્રિયાથી અવ્યકત છે. અને નાશ નહિ પામનારી હાવાથી અક્ષર છે સ્વભાવથી પરમ શ્રેષ્ઠ શિવગતિના સ્વામિ છે. કે જેને પ્રાપ્ત કર્યો પછી કરીને સંસારમાં આવવુ પડતું નથી. તે મારુ' આત્મ સ્વરૂપની પૂર્ણ સ્થિરતાનુ' પરમ ધામ છે. એટલે શબ્દ બ્રહ્મથી સંપૂર્ણ પરજ છે. તેથી શબ્દો જે પુગલના ગુણુ પર્ચાયા તે આત્માના સ્વરૂપમય નથી જ.
शब्दसृष्टि प्रजानामि, शब्दसृष्टिः कदा न मे; ચારે ન વાસ્ત્યિ, વસ્તુતો ને ગુમાવતૢ
।। ૨૦૪ ॥ અ`: હું શબ્દ સૃષ્ટિને જાણુ છું પણ હું શબ્દ શુદ્ધિ રૂપ કદાષિ પણ નથી. વસ્તુ સ્વરૂપે વિચારતાં શબ્દ જાલમાં જે પતિ પણું રહ્યું છે તે આત્માસ્વરૂપે હિતકર નથીજ. વિવેચનઃ—હું જગતમાં બ્રહ્માંડમાં શબ્દ ઉત્પત્તિ થવાનું કારણ સારી રીતે જાણું જીવ જ્યારે અવ્યક્ત નિગાદે એકેન્દ્રિયતા વિગેરેના ભાવામાં રહ્યો હતા ત્યાં તેની શબ્દો ઉત્પાદ કરવાની શક્તિ નહિ હતી. છતાં પણ વિકલેનિન્દ્રયતા, એઇન્દ્રયતા પામતાં અવ્યકત નસમજાય તેવા શબ્દની તેને ઉત્પત્તિ કરવાની શક્તિ આવી હતી. એમ ક્રમે ક્રમે વિકાશ પામતા સની પચેન્દ્રિય થયા. ત્યારે તે શબ્દ શક્તિ ખડું વધારે પ્રમાણમાં ખીલી. ધ્રુવ નારક કે મનુષ્ય પણામાં વ્યક્ત ભાવે આવુ એવુ
For Private And Personal Use Only