________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
કાર્ય નથી જ કરતું તેમજ તેઓ ઉપર મારે પણ સમ્ય જ્ઞાન હોવાથી કેપનું કારણ નથી. હર્ષનું પણ કારણ નથી સર્વ પિતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. હું પણ મારા સ્વભાવમાં વતતે હોવાથી મારે પણ કઈ દ્વેષી રાગી નજ હાય વસ્તુ સ્વભાવે વિચારતાં
હું આત્મા અર્થાત જગતના સર્વ આત્માઓ સહજ ભાવે સત્તાથી નામરૂપ વિગેરે પુગુલ પરિણામથી ભિન્ન છે. શ્રી દેવચંદ્ર વાચક વર સુમતિનાથના સ્તવનમાં જણાવે છે. જીવ નહિ પુદ્ગલી નૈવ પુદ્ગલ કદી, જીવ પુદગલાધાર નહિ તારંગી. પરતણે ઇશ નહિ, અપર એશ્વર્યતા, વસ્તુ ધર્મ કદી ન પર સંગી. ઘા સંગ્રહે નહિ, આપે નહિ પર ભણી, નવી કરે
આ ન પર રાખે, શુદ્ધ સ્યાદવાદ નિજ ભાવ ભેગી કે, તેહ પરભાવ કેમ રાખે. શા
આમ હોવાથી જીવને શુદ્ધ સ્વભાવ વિચારતાં જીવ પુદગલ ન હોવાથી અનેક પુદ્ગલેને તાદાસ્યભાવે આધાર પણ ન હોવાથી તેને રંગી-રાગી એટલે ભકતા નિશ્ચય નયથી નથી તેમ પુગલેને સ્વામિ પણ નથી. વસ્તુતઃ તેની પ્રભુતા પુદગલથી અન્ય છે. આમ સ્વરૂપ જ્ઞાનદર્શન ચારિત્ર વીય ઉપગ વિગેરે આત્મગુણ સ્વરૂપ અને તેના પરિણામે પર્યાને સ્વામિ ઈશ્વર છે. તેથી નિશ્ચય નયની અપેક્ષાએ કદાપિ પુદગલ સંગી નથી. માટે ગીતા જણાવે છે કે,
For Private And Personal Use Only