________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
આ. દ્ધિસાગરિકૃત વિવેચન સાહત
અંધન વિગેરે બળપૂર્વક દાવપૂર્વક લુટતા હોવાથી અન્ય જ સાથે વર વા મંત્રીને બાંધે છે. અને કર્મ–વિપાકને પરસ્પર વેર વિરાધ ભેગવતે ચાર ગતિમાં રખડે છે પણ વસ્તુ સ્વભાવે તે આત્મા સ્વ ગુણ પર્યાયને કર્તા ભેકના હોવાથી તેવું કરવાને સહજ સ્વભાવ નથી પણ કમને જ તેવું કરવાને તેનામાં સવભાવ છે તેમ સમજવું. શ્રી જ્ઞાનસારમાં જણાવે છે કે. अवाक सर्वाऽपि सामग्री विधान्तौव परितिष्ठति विपाकः कर्मणः कार्य पर्यन्तमनु धावति ।
અર્થ-આપણું આત્માની પાસે અદશ્ય રુપે સર્વ કર્મદલની સામગ્રી થાકેલા મનુષ્યની પેઠે વા ઉઘતા મનુષ્યની પેઠે પડેલી છે. તે અનુદય અવસ્થામાં હોવાથી પોતાનું ફલ ૧૫ કાર્ય કરવામાં સમર્થ નથી પણ જ્યારે તેનો પરિપાક કાલ પ્રાપ્ત થાય છે ત્યારે એકદમ અકસ્માતુ જાગૃત થઈ તે પિતનો વિપાક આપવા સમર્થ થાય છે. અને તે વખતે બાહ્ય પુત્ર પુત્રી કુટુંબ સ્વજન શત્રુ વિગેરે તે કર્મ વિપાક ને ઉપકાર કરવા અનુકુલ થાય છે. પણ આત્માનું સમ્યમ્ જ્ઞાન દશન ચારિત્ર વીય ઉગ રૂપ આત્મ શકિતને વિનાશ કરવા સમર્થ થઈ શકતા નથી, તેથી સમજવું કે ક્રમ જે અનુકુલ સાત રૂપ અને પ્રતિકુળ દુઃખ રૂપે પરિણામે પણ તે મુદ્દલે વસ્તુ આપણે જેવા અધ્યવસાયે ગ્રહણ કર્યા હોય તેવું ફિલ આપીને કાર્ય પૂર્ણ કરે છે. તેથી તેઓ આપણા શત્રુ કે મિત્ર નથી. આપણા ઉપર કઈ કોલ
For Private And Personal Use Only