________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત વર્ત છે. તેથી આત્મા કહેવાય છે. તેથી તે આત્મા નિશ્ચય નયથી સત્તામાં સ્થિર ગુણની ગવેષણ કરતાં દશ્ય વસ્તુઓથી ભિન્ન સ્વરૂપવંત છે. તેથી તેઓ મારા આત્મસ્વરૂપથી ભિન્ન છે. તેઓને મારે કઈ નિબંધ સંબંધ નથી, સર્વ બાહ્ય દશ્ય ભેગેથી હું નિબંધ છું. शरीर रूप लावण्य-ग्रामारामधनादिमिः। उत्कर्ष परपर्यायश्चिदानन्द धनस्य कः ॥१॥ - શરીરનું રૂપ, લાવણ્ય પાંચ ઇન્દ્રિયની સારી પટુતા, હેય ગામ, નગર, શહેર, પાટણ, વન, બાગ, મહેલનું સ્વામિત્વ, સુવર્ણાદિ દ્રવ્યની પ્રાપ્તિ વિગેરે આત્માથી અન્ય એવા પુલના પર્યાયેના પરિણામે છે. તેની પુણ્યોદયથી ઉકર્ષતા ઉન્નતિ થઈ હોય કે પાપોદયથી હાની થઈ હોય તે પણ સ્વરૂપમાં રમણ કરનારો હોવાથી ચિદાનંદ સ્વરૂપ આનંદ ઘન સ્વરૂપ આત્માને શું ? લાભ કે હાની ન જ હોય કારણ કે હું પિતે નિત્ય આત્મારામ-આત્મ સ્વરૂપમાં પરમાત્મ ભાવની તુલના કરનાર હોવાથી તે આત્મ સ્વરૂપમાં રમનારો છું
શ્રી ભગવદ્ ગીતામાં જણાવે છે કે. योऽनन्तः सुखोऽन्तरात्मारामानन्त-ज्योतिरेव यः । सयोगी ब्रह्मनिर्वागं ब्रह्मभूतोऽधिगच्छति ॥ १॥
જે અનંત સુખી અંતરતિવાળે અને આત્મામાં મસ્ત તે યેગી પરમ બ્રહ્મ સ્વરૂપને પ્રત્યક્ષ દેખનાર બ્રહ્મ સ્વરૂપ બનીને પરમ નિર્વાણુને પામે છે. ૧૦૨,
For Private And Personal Use Only