________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બામર્શન ગીતા
૨૧:
સજ્ઞાવર્ડ જાણે છે. અને આત્માને અખંડાનદ આત્મ તત્ત્વના અનુભવમાં નિત્ય લીન થયેલા હોય તેજ તેના સ્વરૂપના આસ્વાદ લે છે. પણ તે જેને અનુભવ નથી એવા વચને ની અનેક યુકિતઓ વડે પ્રયત્ન કરે તે તેથી માત્ર વાણીનેાજવિલાસ થ ય છે. પણ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરાવી શકતા જ નથી ૧૦૧। यद् दृश्यं तन्न जीवेऽहं को रागो दृश्यवस्तुप; दृश्यवस्तृषु निर्बंधा, ह्यात्मारामः सदास्म्यहम् ॥ १०२ ॥
"
અઃ—જે દૃશ્ય વસ્તુએ છે તે જીવરૂપ હું' નથી જ. તેથી તેવી વસ્તુમાં શે રાગ કરવા ? તે દૃશ્ય વસ્તુઓ ઉપરના જેને સંબંધ નથી તેવા હુ... આત્મારામ સદા રહેલા છું. ॥ ૧૦૨ ॥
વિવેચન :-જગતમાં જેરૂપરંગ આદિધર્માવાલા પદાર્થો છે તે જડ અચેતનતાવાળા છે. આત્માના નથી જ અને રૂપરંગ વાળી વસ્તુએ ઇંદ્રિયાત્રŠ દેખાવા ચેોગ્ય છે. પશુ આત્મા અરૂપી અગધી નિર્જન હાવાથી ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે. તે માટે પૂજય યશેત્રિય પ્રભુ જણાવે છે કે. न स्पर्शो यस्य नो वर्णो, न गन्धो न रस छ्रुतिः । शुद्धचिन्मात्र गुणवान्, परमात्मा स गीयते ॥ १ ॥
અર્થ:- તે સ્પા વણુ ગંધ રસ શબ્દ આદિ પુદ્ગલ ધર્મોના સંબંધ નથી. અને માત્ર ચિન્મગ જ્ઞાન દન ચારિત્ર વીય ઉપયાગરૂપ ગુણ પર્યાયવંત ૧તે છે. તે પરમાત્મા કહેવાય છે. આત્મા તેવા સ્વરૂપવત સત્તાએ
For Private And Personal Use Only