________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મ-ન ગીતા
૨૧૭
વ્યવહારથી પણું જુદી જણાતી રાજા દ્ધ પરિવાર સ્ત્રી ધન માતા પિતા પુત્રી પણ મારા નથી જ. સ્વજન અને પારકે એ ભેદ આત્મદર્શનમાં નથી દેખાતે. સર્વ જ કર્મની ભિન્ન પ્રકૃતિના ઉદયવડે જન્મ મરણ કરે છે. તેમ મારે પણ પિત પિતાના કર્મ પ્રમાણે જન્મ મરણ વૃદ્ધત્વ યુવાનત્વપણું પિત નું અનુભવવાનું છે. અનુકુલ કે પ્રતિકુળતામાં પણ આનંદ કે દુઃખ હું ધર નથી જ. એ રોગો આત્મ સ્વરુપમાં રમતાં નિત્યાનંદને અનુભવ કરે છે હલ सच्चिदानन्दरूपोऽहं, प्राप्तोऽस्मि शुद्धचेतनाम् जाग्रतोऽस्मि स्वरूपाप्त्या, सर्व पश्यामि स्वात्मवत् ॥१०॥
અર્થ – હું સ્વભાવની સરાએ સચ્ચિદાનંદ સવરૂપ છું. શુદ્વ ચેતનાને પ્રાપ્ત થાય છે, તેથી મારા રૂપની પ્રાપ્તિ વડે સદા જાગતો રહ્યો છતા સવને મારા આત્મા સમાન દેખું છું. હું ૧૦૦ છે
વિવેચન – હું આત્મા સહજ સ્વભાવથી સચિઠું આનંદ સ્વરુપ છું, પરમાત્મ સ્વરૂપનું ભાન થવાથી જ્ઞાન દેશના ચારિત્રની શ્રદ્ધા રચિય સેવના કરતાં કર્મમલને ક્ષય કરતાં અનુક્રમે પિંડસ્થ પદસ્થ રૂપસ્થ ધ્યાન કરતાં એકાગ્રભાવે પરમાત્માના સ્વરૂપમાં લીન થતાં હું શુદ્ધ ચેતનાને સ્વામિ છું તેમ અનુભવાય છે યેગશાસ્ત્રમાં જણાવ્યું છે કે, अमूर्तस्य चिदानंदस्वरुपंपरमात्मनः, निरअनस्य सिद्धस्य ध्यानं यापयनितम् ॥ १॥
For Private And Personal Use Only